ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 70 થી વધુ રોગોના ઈલાજ માટે રામબાણ ઈલાજ છે આ ઔષધ જાણો આ અમૂલ્ય ફળના ઉપયોગો

    તમારી આજુ બાજુ ઊગી નીકળતી ઔષધ ને ઓળખો અને જાણો તેના આયુર્વેદ ઉપયોગો વિષે આજ આપડે વાત કરવાના છી ઔષધ અંકોલ આ ના મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં જોવા મળે છે પાન કરેણનાં પાન જેવાં જ દેખાવમાં હોય છે , તેના પણ લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં…

  • વર્ષો જુના આંતરડામાં ચાંદાના રોગથી પિડાતા દર્દી ઓ એ આયુર્વેદ સારવાર

    એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલમાં વર્ષો જુના આંતરડામાં ચાંદાના રોગથી પિડાતા દર્દી ઓ એ આયુર્વેદ સારવારથી કાયમી રાહત મેળવી વી. એમ.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાથે સંલગ્ન એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલ ખાતે પેટના તમામ રોગોની આયુર્વેદ પથ્વીથી અનેક દર્દી ઓની સારવાર કરવામાં આવે છે, જેનાથી તેઓને કોઈ આડઅસર વગર વર્ષો જુની પેટની વ્યાધીઓથી છુટકારો મળે…

  • રોજનો ઘરે એક પ્રશ્ન શું રાંધવું ? તો સિજન પ્રમાણે મહીનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..પોતાની ઘરવાળીને મોકલી દો

    દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles