ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચોકલેટ કુલ્ફી હવે ઘરે જ બનાવો, ગરમીમાં મળશે ઠંડક

    ગરમીની શરૂઆત થતા જ લોકો કેવી રીતે ઠંડક મેળવવી તે અંગે વિચારતા હોય છે. ગરમીને લઇને લોકો ઠંડા પીણી, આઇસ્ક્રીમ, કુલ્ફી ટ્રાય કરે છે. તો આજે અમે તમારા માટે આવી જ એક રેસીપી લઇને આવ્યા છીએ….. તો ચોકબાર દરેક લોકોને પસંદ હોય છે. એમા પણ ગરમીની ઋતુમાં જો ચોકબાર મળી જાય તો બાળકો ખુશ થઇ…

  • મેંગો રાઈસ કેરીની સીઝન પૂરબહાર ખીલી છે ત્યારે આ નવી રેસિપીનો આનંદ માણવા જેવો છે.

    કેરીની સીઝન પૂરબહાર ખીલી છે ત્યારે આ નવી ….રેસિપીનો આનંદ માણવા જેવો છે.બાસમતી ચોખાને ઠંડા પાણીથી ધોઈ ને અડધી કલાક પલાળી રાખો ચોખા ઝડપથી ચડી જશેઅને ગેસની બચત થશે… ). એક વાસણમાં માપસરનું પાણી લઈને એને ઉકાળવાનું. પાણી ઉકાળવા માંડે એટલે એમાં પલાળેલા ચોખા નાખી દેવાના અને ચોખાને બાફી લેવાના. ….બીજા એક વાસણમાં દૂધ લઈને…

  • આયુર્વેદના તુલસી પાંદડા ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે

    આયુર્વેદના તુલસી પાંદડા ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. ભારતમાં તેનો ધાર્મિક મહત્વ ખૂબ જ છે કારણ કે તે એક પવિત્ર છોડ માનવામાં આવે છે. તે તમામ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસમાં સાબિત થયું છે કે…તુલસી ના પાંદડામાં ઘણાં પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી નાં પાંદડા ઘરેલું ઉપચાર…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles