ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એકવાર જરૂર અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપચાર અને મિત્રો સાથે શેર કરો

    જે એસીડીટીની સમસ્યા હોય અને પેટમાં ગરમઝ રહેતી હોય તેને આ પ્રયોગ કરવો જોઈએ માખણ અને ખડી સાકરનો ભૂકો મિક્સ કરીને ખાવાથી પેટમાં ઠંડક થાય છે, એસીડીટી મટે છે. નિયમિત આ પ્રયોગ કરવાથી પેટમાં શાંતિ થાય છે એસીડીટીની સમસ્યા દૂર થાય છે . શરીરમાં થતી બળતરા શાંત કરવા માટે મોળી છાશમાં મીઠું અને વાટેલું જીરું…

  • વાળની માવજત માટેની ખાસ ટિપ્સ જરૂર અપનાવજો અને મિત્રો સાથે શેર કરજો

    વાળ માટે કયું તેલ અને શેમ્પૂ વાપરવું જોઈએ | વાળ સાવ બરછટ અને ટૂંક છે આટલું કરો | માથામાં થયેલ ટાલ માં પણ વાળ ઊગી નીકળશે કરો લગાવો આ તેલ | માથામાંથી વાળ ખૂબ જ ખરે છે | વાળ બરછટ હોય, બે મુખા વાળ હોય, વાળ વધતા ન હોય તો તે માટે અકસીર ઉપાય છે.…

  • શિયાળામાં શા માટે સ્ટ્રોક/પેરાલિસિસ શા માટે આવે છે | જાણો એટેક આવવાના કારણો વાંચવા ફોટા પર ક્લિક કરો

    અત્યારે હાર્ટ એટેક આવવો સામાન્ય થઈ નાની ઉમરમાં પણ આ અટેક આવી જે છે શિયાળા માં તો ખૂબ અટેક આવે છે શિયાળામાં સ્ટ્રોક/ પેરાલિસીસના કેસોમાં વધારો થવાના કારણ જેમ જેમ શિયાળાની ઠંડી શરૂ થઈ રહી છે તેમ તેમ સ્ટ્રોક આટલે કે એટેક ના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એટેક આવવા પાછળ ઘણા બધા કારણો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles