મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ફક્ત પાંચ જ દિવસમાં આ રીતે ડાયટ કરશો તો 100% વજન ઘટી જશે
જો તમે પેટ ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો પછી નીચેના પાંચ દિવસની આહાર યોજનાને ધ્યાનમાં લો. વધતા વજન એ દરેક માટે સમસ્યા છે. આજે, લોકો જિમ, આહાર અને યોગ દ્વારા વજન ઘટાડવામાં વ્યસ્ત છે. વજન ઘટાડવાનું સહેલું નથી, જે વજન ઝડપથી વધે છે, ઘણીવાર તેને ઘટાડવા માટે સમય લાગે છે. ચાલો ડાયેટ પ્લાન વિશે જાણીએ…
જો કોઇ વ્યક્તિ પાણીમા ડુબીને મોત પામે તો તરત કરો આ કામ જીવીત થઈ જાશે
अगर कभी कोई पानी में डूब के मर जाये और उसका शरीर 3 से 4 घंटे में मिल जाये तो उसकी जिंदगी वापस ला सकता हूँ।अगर कभी किसी को ऐसी दूर्घटना दिखे या सुनाई दे तो तुरंत हमे बताये।।। किसी की जान बच सकती है।। आप सभी से विनम्र अनुरोध है कि इस जानकारी को…
તમારા વાળને કાયમી મુલાયમ અને સિલ્કી બનાવવા માંગો છો તો આ ઘરગથ્થું ઉપાય વાંચો
સુંદર વાળ એ આશીર્વાદ છે અને તેને તંદુરસ્ત અને શાઇની રાખવા જેટલું લાગે તેટલું મુશ્કેલ નથી. જોકે હેર-કેર મેનેજમેન્ટ મોટે ભાગે વાળના-લાંબા, ટૂંકા, વાંકડિયા-કર્લી, શુષ્ક-ડ્રાય, રફ-ખરબચડા, સ્ટ્રેઇટ-સીધા, થીક-પાતળા વગેરે પ્રકાર પર આધારિત હશે. પણ કેટલાક સામાન્ય સિદ્ધાંતોને તો આપણે બધા જ તંદુરસ્ત અને શાઇની વાળ માટે અનુસરી શકીએ છીએ. વિન્ટર એ સિઝન છે જ્યાં હવામાં…
