ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • નાસ્તામાં બનાવો બિસ્કીટ ભાખરી…..

    એક નાસ્તા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો અને તેને આઠ થી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો મારી વાનગી નું ના મ છે” બિસ્કીટ ભાખરી biscuit bhakhri “ભાખરી ગુજ રાતીઓનો સૌથી ફેવરીટ ખોરાક છે દરેકના ઘરમાં અલગ-અ લગ પ્રકારની ભાખરી બનતી જ હોય છે સાદી ભાખરી ,જીરા મરી વાળી ભાખરી, મસાલા ભાખરી…

  • આ ફળ દૂર કરશે ડાયાબિટીસ, કેન્સર, અને કમળા જેવા 17 રોગો

    ટામેટા જેવું દેખાતું આ ફળ નાનું હોય છે અને સ્વાદમાં ખાટુંમી ઠું હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ ફળમાં 64 કેલેરી 1.5 ગ્રામ પ્રોટીન, 0.8 ગ્રામ ફેટ અને 15 ગ્રામ .કાર્બો હા ઈડ્રેટ હોય છે.આ ઉપરાંત તેમાં વિટામિન,મિનરલ્સ, ફાઈબર અનેપો ટે શિ યમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ફળ સ્વા સ્થ્યને સુધારે છે અને…

  • હોટેલમાં મંગાવો તો 50-60 રૂપિયા ખર્ચવા પડે, તો ઘરે સાવ સરળ રીતથી બનાવો મસાલા પાપડ

    મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો આ પાપડ ન હોય તો બીજા પણ વાપરી શકો. મસાલા પાપડ એક એવી વાનગી છે જે બને તેવી તરત જ સર્વ કરી દેવી જોઈએ નહિં તો પાપડ પોચો પડી જશે અને ખાવાની મજા નહિ આવે.મસાલા પાપડ બનાવવામાં જરૂરી સામગ્રી 2 કે 3…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles