ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રસોઈ ટિપ્સ , આરોગ્ય ટીપ્સ , સૌંદર્ય ટીપ્સ, હોમકેર ટીપ્સ, જાળવણી ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

    લીલા ચણા અને વટાણા બાફતી વખતે ચણાનો કલર લીલો જળવાઈ રહે તે માટે આ ખાસ ટીપ્સ અપનાવો એટલે તમે ચણા પાપુ છું અને વટાણા બાફો છું ત્યારે ચણા અને લીલા વટાણા નો કલર બદલશે નહીંલીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે…

  • નવરાત્રીના ઉપવાશમાં બનાવો સાબુદાણાના વડા

    સાબુદાણા વડા પેટીસ બનાવવા માટે જરૂરી સામગ્રી મુખ્ય સામગ્રી:સાબુદાણા, સેકેલા શીંગદાણાનો ભુક્કો(પાવડર), બટેકા જરૂરી સામગ્રી :૨૫૦ ગ્રામ સાબુદાણા,૧૫૦ ગ્રામ સેકેલા શીંગદાણાનો ભુક્કો(પાવડર),૪૦૦ ગ્રામ બાફેલા બટેકા,૫ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,૧ નંગ લીંબુ અથવા ૧ટેબલ સ્પૂન બીંબુ રસ,૧ ટેબલ સ્પૂન લાલ મરચું, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો,૨ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૩ ટેબલ સ્પૂન શીંગોડા અથવા રાજગરાનો…

  • બાળકોને પાલક ખવડાવવાનો એક નવો તરીકો બનાવો પાલકની ક્રિસ્પી ચકરી

    બાળકો અને મોટાઓને લગભગ પાલક ઓછી ભાવતી હોય છે તો નાસ્તા રૂપી આકર્ષક ગ્રીન કલરની ચકરી આપીએ તો નાના અને મોટા હોંશે હોંશે ખાશે…. પાલક ચકરી માટેની સામગ્રી: 2 વાટકી પાલક, 1 વાટકી ઘઉંનો લોટ, 1.5 વાટકી ચોખાનો લોટ, 1/2 વાટકી ખાટું દહીં, 1 ચમચી મલાઈ/ઘી, મીઠું, 1 ચમચો લીલા મરચા અને આદુની પેસ્ટ, તલ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles