ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ધાધર, ખરજવું અને ખંજવાળની નિશાની દુર કરવાના 10 સરળ ઉપાય વાંચો અને શેર કરો

    ધાધર/ખરજવુ,સરિરના કોઇ પણ ભાગ પર લાલ ચંભા થવા લોહિ નિકળી જાય તેટલી ખંજવાળ આવતી હોઇ તો આ એક ફંગલ એન્ફેક્શન છે. આ સ રિર ના કોઇ પણ ભાગ પર થયશકે છે.પ્રાઇવેટ ભાગ પર પણ થઇ શકે છે. તે કોઇ મણસ અથવા કો ઇ જાનવર ના ચેપ થી પણ થઇ શકે છે. અને આ ખુબ જડ…

  • સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવાની રીત

    સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી – 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠા લીમડાના પાંચ છ પાન મીઠુ સ્વાદ મુજબ અને તેલ. સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવાની રીત – સાબુદાણાને રાત્રે પલાળી…

  • શા માટે જમ્યાં પછી ખાવામાં આવે છે વરિયાળી ફાયદા….જાણો અને શેર કરો

    તમે મોટાભાગે લગ્ન સમારોહ માં કે પછી હોટેલ માં વરિયાળી રાખેલી જોઈ હશે જેનો પ્રયોગ તમે જમ્યા પછી કરો છો. જમ્યા પછી મોટાભાગે લોકો વરિયાળી ખાતા હોય છે પણ શું તમે જાણો છો કે આખરે શા માટે વરિયાળી જમ્યા પછી જ ખામાં આવે છે? તેનું એક મુખ્ય કારણ એ છે કે તેનાથી પાચન ક્રિયા ઝડપથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles