ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શકરિયા ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા જાણી લો અને શેર કરો

    આપણે સકરીયા ને ઘણી વખત સ્વીટ પોટેટો ના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે સૌ  તેનો ઉપયોગ ખાવામાં શાક બનાવવામાં અને શીરો બનાવવામાં કરતા હોય છીએ . સામાન્ય રીતે એક પ્રકારનું કંદમૂળ છે જે બટેટાની જ  એક પ્રજાતિ છે. પરંતુ બટેટા કરતાં સ્વાદમાં થોડા sweet હોય છે. પરંતુ તમે જાણો છો શક્કરિયા નું સેવન કરવાના…

  • સોપારીનું આ રીતે સેવન કરશો તો ક્યારેય દવાખાને નહિ જવું પડે તો જાણીલો સાચી રીત

    આપની  આસપાસના લોકો મોટાભાગે આ વસ્તુનો સેવન  કરતા હોય છે ખાસ કરીને ગુજરાતના લોકો . પરંતુ કોઇ વ્યક્તિ આ વસ્તુ ના લીધે થતા સ્વાસ્થ્ય ના લાભથી  જાણકાર નથી. સોપારી ના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકાર ના ફાયદા થાય છે એ નીચે આપેલા છે.આપણે સોપારીનું મોટેભાગે બે રીતથી  ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર એક રીતે…

  • કાચા કેળા ખાશો તો હજારો રૂપિયાની દવા કરવા વધુ ફાયદા કરશે આ રોગ માટે

    કેળા સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે મોટાભાગના લોકોને કેળા ખાવાનું  ખુબ જ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત કેળા ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ રહેલા હોય છે. જેથી કરીને કેળા, તેના પાન અને તેના મૂળ દરેક વસ્તુઓ વિવિધ પ્રકારની ઔષધિ બનાવવામાં ઉપયોગમાં લેવાતા  હોય છે. શું તમે જાણો છો કાચા કેળા પણ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles