ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 15 દિવસમાં આ જાદુઈ જીરૂ તમારૂ વજન ધટાડી દેશે રીત જાણી લો

    15 દિવસમાં આ જાદુઈ જીરૂ તમારૂ વજન ધટાડી દેશે રીત જાણી લોતમે ખરેખર વજન ઓછું કરવા ઇચ્છો છો? શું વજન ઊતારવાના તમારા તમામ પ્રયત્નો નિષ્ફળ જઇ રહ્યા છે? જો હાં, તો આજે અમે તમને નાનો નુસ્ખો બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમે સરળતાથી 15 કિલો વજન ઓછું કરી શકો છો.ક્યૂમન સીડ્સ એટલે કે જીરૂ તો…

  • પેપર ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા ઘરે બનાવવા માટે રેસીપી

    રવા ઢોસાની વાનગી માટે સામગ્રી: ૧ કપ રવો, ૨ ટીસ્પૂન મેંદો., ૨ ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું નાળિયેર, ૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા, ૧/૨ કપ તાજું દહીં, ૧ ટીસ્પૂન ઝીણા , સમારેલા લીલા મરચાં, , /૨ ટીસ્પૂન જીરૂ, મીઠું , સ્વાદાનુસાર, ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇપણ તેલ , વઘાર કરવા માટે, તળેલી નાળિયેરની ચટણી ,…

  • ઘુટણનો ગમે એવો દુખાવો દુર કરી દેશે આ ઘરગથ્થુ ઉપાઇ

    જ્યારે કોઈપણ માણસને ઘૂંટણનો દુ:ખાવો થાય ત્યારે આપણે તેની કોઇ ને કોઇ સારવાર તો કરતા જ હોઇએ છીએ, છતાં પણ ઘણીવાર રાહત મળતી નથી. તેનું એક કારણ આપણાં જૂતાં-ચંપલ પણ હોય છે. રોજિંદા જીવનમાં આપણે જે પ્રકારનાં શુઝ (ફૂટવેર, ચંપલ) પહેરીએ છીએ, એ ક્યારેક યોગ્ય પ્રકારનાં હોતાં નથી, જેથી તેની શોક એબ્સોપર્શન (વજન લેવાની) ક્ષમતા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles