ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એક જ અઠવાડિયામાં 10 કિલો વજન ઘરે બેઠા ઘટાડો, ઘરે જ બનાવો આ ચૂર્ણ ને રોજ ખાવ ફક્ત 1 ચમચી !!

    વજન ઘટાડવાના અનેક ઉપાય અને કરસતો કરીને જો થાકી જતાં હોય છતાં તેનું પરીણામ ન મળતું હોય તો આજ પછી તમે ચિંતામુક્ત થઈ જશો. કારણ કે અહીં દર્શાવેલા ઉપાયમાં તમારે વજન ઘટાડવા માટે કલાકોની મહેનત નથી કરવાની. તમે માત્ર સાત દિવસ ખાવા-પીવાની વાતમાં ખાસ તકેદારી રાખીને દિવસનું 1 કિલો જેટલું વજન ઘટાડી શકો છો. આ…

  • થોડો સમય કાઢીને તમારા વહાલા બાળકો માટે બનાવો ઘઉના લોટના મેથીના શકકરપારા

    અત્યારે બાળકોની હેલ્થ ને લઈને કોઈપણ માં બાપને બહારનો નાસ્તો અને તળેલા નાસ્તાના તૈયાર પેકેટ આપતા જીવ નથી ચાલતો . ટીવીમાં વારંવાર નાસ્તો બનાવવા માટે વપરાતા ગંદા તેલનો ઉપયોગ અને ગંદગી માં બનાવેલ નાસ્તા બનતા જોઈને તો એમ જ થાય કે ઘરે જ નાસ્તો બનાવી બાળકોને લંચ બોક્સમાં આપવો. તો બનાવો મેથીના શકકરપારા તમારા બાળકોને…

  • લસણ ફોલવાની સૌથી સરળ રીત જાણી લો ફોતરાં નહિ ઊડે કે નહી હાથમાં લસણની ગંધ આવે

    રસોડામાં રસોઈ કરવી તો બધાને ગમે પરંતુ રસોઈના ટેસ્ટમાં વધારો કરનાર લસણ ફોલવામાં ખૂબ જ કંટાળો આવે. લસણ ફોલતી વખતે વાર પણ એટલી જ લાગે અને તેના ફોતરાં પણ બહુ ઊડે..એ તો ઠીક પણ લસણ ફોલયા પછી હાથમાથી લસણની દુર્ગંધ તો કેટલાય કલાક સુધી આવે જેનો સૌથી મોટો કંટાળો. તો ચાલો આજે અમે તમને લસણ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles