ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ગરીબોને પણ પોષાય તેવું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશે કોઇપણ ઉમરે જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે.

    ગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશેગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત ગોળનું સરબત શિયાળામાં ટોનિક માનવામાં આવે છે આ સરબત ગરીબ અને શાહુકાર બધાને પોષાય એવું છે અને ફાયદા તો અનેકગણા તો ખરા જ તો રાહ કોની જોવો છો આજ થી આ ગોળનું…

  • પેપર કપમાં ચા -કોફી પીવાથી બાવન પ્રકારના કેન્સર થઇ શકે છે

    પેપર કપમાં ચા -કોફી પીવાનું બંધ કરો… તેના કારણે બાવન પ્રકારના કેન્સર થઇ શકે છે આજના આ ઝડપી જમનામાં લોકોને વાસણ મંજવની આળસ આ પ્લાસ્ટિકના વાસણમાં જમે છે તેમજ દરરોજ disposebl પ્લાસ્ટિક ના કપમાં ચા કોફી પીવી છે આ તમને ધીમે ધીમે કેન્સર ને નોતરે છે જે કોઈ નથી જાણતા ઘણા લોકો જાણતા હોવા છત્તા…

  • દહીંની અલગ અલગ ચટણી બનાવવાની રીત । દહીંની ચટણી । chutney |

    આ રીતે ઘરે બનાવો દહીંની ચટણી, ઘરના લોકો આંગળી ચાટતા રહી જશેશિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબ ભૂખ લાગે છે આ ભૂખમાં ચટપટી વાનગી અને નવી નવી રેસિપિ ખાવાનું મન થાય છે તમે ચટપટી વાનગી બનાવો તેની સાથે આ દહીંની ચટણી જરૂર બનાવજો ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે અને વારંવાર બનાવવાનું કહેશે આવો શીખીએ દહીંની અલગ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles