ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આજે બનાવો ભરેલા મરચાનું શાક, સ્ટેપ બાય સ્ટેપ સાથેની રેસીપી જોઈને …

    અત્યારે માર્કેટમાં મરચાં ખૂબ સરસ મળે છે. એકદમ મોળા જે ના રાયતા મરચાં એટલે શાક બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.  ચાલો આજે ચણાના લોટનો ઉપયોગ કરીને બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ ભરેલા મરચાં. રેસીપી જોઈને બાનવજો નહી તીખું બને પરંતુ  એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું બનશે. જરૂરી સામગ્રી : 5 થી 6 લીલા મરચાં, 2 ચમચી ચણાનો…

  • એકદમ નવીન વેરાયટીની પુરી, ‘પફ પુરી’ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી …

    પફ પુરી: (ખસ્તા પુરી) બનાવવાની રેસીપી જરૂરી સામગી્: મેંદો-૧ કપ સોજી-૧/૪ કપ ઘી-૧/૪ કપ મીઠુ- સ્વાદ મુજબ તેલ- તરવા માટે બનાવવાની રીત: એક પેનમાં જીરૂ,મરી અને અજમાને મિડિયમ આંચ પર શેકીને અધકચરા ખાંડીને પાઉડર બનાવી લો. Lo એક બાઉલમાં મેંદો,સોજી,મીઠુ અને તૈયાર કલો પાઉડર ઉમેરી સરખુ મિક્સ કરો. તેમાં ઘીનું મોણ મુઠ્ઠી પડે એટલુ ઉમેરવાનું…

  • દૂધમાં ઉમેરીને પીવો ફક્ત આ 1 વસ્તુ થશે ચમત્કારિક ફાયદા સ્વાસ્થ્ય રહેશે યુવાન જેવું…

    તમે જેમ જાણો છો કે સ્વાસ્થ્ય માટે દૂધ પીવું કેટલું ફાયદાકારક positive છે. વર્ષોથી આપણી માતા કે પછી ઘરના વડીલો આપણને રોજ દૂધ પીવાની સલાહ આપતા આવ્યા છે. દૂધ એ નાના બાળકોથી child લઈને ઉંમરલાયક વડીલો સુધી દરેકને અનેક ફાયદા આપે છે માટે રોજ દૂધ પીવું જ જોઈએ. દૂધ milk પીવાથી શરીરમાં રહેલી કેલ્સિયમની કમી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles