મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ચોખાના લોટની ચકરી – ફટાફટ બને છે આ ચકરી ને સ્વાદમાં છે ભરપૂર નાસ્તા માટે બેસ્ટ છે …
ચોખા ના લોટ ની ચકરી એક સ્વાદિષ્ટ અને ફટાફ્ટ બનતી વાનગી છે. ઘઉં ના લોટ ની જેમ , ચોખા ના લોટ ને બાફવા ની જરૂર નથી.. બસ લોટ તૈયાર કરો ને ફટાફટ બનાવો……. આ ચકરી માં બહુ મસાલા પણ હોતા નથી.. ચકરી પાડવા માં પણ બહુ સેહલી હોય છે. એર ટાઈટ ડબ્બા માં15-20 દિવસ સુધી…
પાન મસાલા મુખવાસ, લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવાની રીત
લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવાની રીત રીત 1: લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રીઃ– 12 નંગ કલકત્તી પાન,- 60 ગ્રામ ખાંડ,- ખાંડ ડુબે તે કરતા થોડું વધારે પાણી,- 100 ગ્રામ લખનવી વરીયાળી,- થોડો ગ્રીન ફુડ કલર,- પોણો કપ લીલા ટોપરાનું છીણ,- 4 ચમચી બૂરુ ખાંડ,- 1 ચમચી ગુલકંદ,- અડધી ચમચી…
ટોપરા પાક બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો
શ્રાવણ મહિનાનું વ્રત કરતા લોકો માટે ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી નોંધી લો તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ સામગ્રી : ૨૫૦ ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ.. ૨૦૦ ગ્રામ ખાંડ ૧૦૦ ગ્રામ માવો ૫ એલચીનો પાઉડર ૪ ચમચી ઘી બનાવવાની રીત : એક લોયામાં ખાંડ ડૂબે…
