ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સુપર કિંગ બનવા માટેની ઘરગથ્થું ટિપ્સ જરૂર અજમાવજો

    જો તમારા કાનમાં સબકા આવતા હોય કે કાનમાં દુખાવો થતો હોય તો આટલું કરો તુલસીના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો મટે છે રસોઈ બનાવતી વખતે પ્લેટફોર્મ પર પ્પૂરી કે રોટલી બનાવતી વખતે તમારી કામ કરવાની જગ્યાએ ન્યુઝ પેપર પાથરી દો. તેનાથી તમારે પાછળથી સાફ કરવાનો સમય બચશે. આખો દિવસ કામ કરીને શરીરનો…

  • દરેક લોકોને કામમાં આવે તેવી ઘરગથ્થુ મફતની ટીપ્સ

    પાપડની લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આ ટિપ્સ અપનાવશો તો પાપડ લાંબા સમય સુધી બગડશે નહીં અને સરસ કડક અને સ્વાદિષ્ટ રહેશે પાપડ બગડે નહિ તે માટે આકરાના પાનની આકરીનો ઉપયોગ કરવો. તમારા ઘર અથવા તો ઓફિસમાં રાખેલા ફ્લાવરપોટમાં રાખેલ ખેલ ફૂલને લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટીપ્સ ટીપ્સ અપનાવશો તો ફ્લાવરપોટ ના…

  • દરેક મહિલાઓને કામમાં આવે તેવી 10+ ઘરગથ્થું ટિપ્સ | tips and tricks

    ચોમાસા દરમિયાન કોઈ પણ ટપાલ રવાના કરતાં પહેલાં સરનામાં પર મીણ ઘસી દો. આથી અક્ષરો ભીંજાશે નહીં. મધને ચોખ્ખું અને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેને સ્વચ્છ બાટલીમાં ભરી અંદર બે-ત્રણ લવિંગ નાખી દો. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એલચી કે વરિયાળી ચાવીને ખાવાથી દુર્ગંધ દૂર થશે. ગુલાબનાં ફૂલ, ચંપો, ચમેલી અને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles