મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
બાળક બેડ પરથી પડી જાય ત્યારે?. બાળકને ગળું પડે ત્યારે શું કરવું? બાળક પડે ત્યારે માથામાં ખાડો થઇ જાય છે
દરેક ના ઘરમાં બાળક નાનું હોય ત્યારે આખું ઘર તેની સારસંભાળમાં લાગી જાય છે તેને સંભાળતા-સંભાળતા તો મા-બાપ બંને ને તેમજ ઘરના તમામ સભ્યને આભે તારા દેખાય જાય છે જો. બાળક ખૂબ નાજુક હોય છે અને તેને સહેજ પણ વાગે તો સહન કરી શકતું નથી. બાળકને ઘાટી પડવી એટલે કે ગળુ પડવું : બાળકના માથામાં…
રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ
અજમાવી જૂઓ આ રસોઈ ટિપ્સ જે દરેકે દરેક મહિલાને કિચન કિંગ બનાવવામાં મદદ કરશે ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે . એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે . રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બ્રેડની…
ગળામાં દુખાવાનો ઈલાજ | જમતી વખતે ગળામાં દુખાવો થાય છે તો આ રહ્યો દેશી ઈલાજ | ગળામાં દુખાવો દુર કરવાનો ઉપાય | ગળામાં સોજો
જમતી વખતે ગળામાં દુખાવો થવો સામાન્ય નથી, તે અન્નનળીમાં સોજો હોઈ શકે છે. આ સ્થિતિમાં ગળામાં દુખાવો, દુખાવો થાય છે. તબીબી ભાષામાં તેને ફેરીન્જાઈટિસ કહેવામાં આવે છે, જે તમને શિયાળામાં ખાસ કરીને પકડી શકે છે. જાણો તેના કારણો, લક્ષણો અને ઉપાયો- (gale me infection, glama infection, gale ke dard) કારણો; ફેરીન્જાઇટિસનું મુખ્ય કારણ વાયરસ છે,…
