ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવાની રીત અને અડદિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટીપ્સ | adadiya recipe

    શિયાળાની સીઝન શરુ થઇ ગઈ છે એટલે અડદિયા પણ ઘરે ઘરે બનાવવાનું શરુ થઇ ગયું છે ઘણી મહિલાને અડદિયા બનાવતા નથી આવડતી અહી તમને અડદિયા બનાવવા માટે પરફેક્ટ માપ, ચાસણી ચેક કરવાની ટીપ્સ અને અડદિયા બનાવવા માટે ધ્યાન રાખવા જેવી બાબત નું વર્ણન કરેલું છે આ વાંચી લેશો એટલે તમે પણ ઘરે અડદિયા બનાવતા શીખી…

  • tipsandtricks | શિયાળામાં ખંજવાળ થી બચવા | ધાબડા માંથી વાસ દૂર કરવા | શિયાળામાં સાંધાના દુખાવાથી રાહત મેળવવા | tips also read in gujarati

    tipsandtricks : શિયાળામાં ઓઢવા કાઢેલા ગોદડા કે ધાબડા બ્લેન્કેટમાંથી જો વાસ આવતી હોય તો દૂર કરવા માટે tipsandtricks અપનાવજો શિયાળો પૂરો થાય એટલે દરેક મહિલાઓ ગોદડા અને ધાબડાને પેક કરીને બેડના ખાનામાં અથવા તો માળીએ ચડાવી દેતા હોય છે આ પેક કરેલી વસ્તુમાં વાસ આવવા લાગે છે જ્યારે પણ તમે ગોદડા ને કાઢો છો ત્યારે…

  • હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks

    હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | kitchen hacks નવા કપડા પર થયેલ હેરડાઈ ના કાળા કલરને દુર કરવા માટે કાચી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો જો સફેદ કપડામાં આ ડાઈના ડાઘ થય ગયા હોય તો કાચો કાંદો ઘસવો અને પછી ધોવું. આમ કરવાથી કપડા પર લાગેલા હેરડાઈના ડાઘ થાય છે kitchen hacks…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles