રસોડામાં ઉપયોગી ક્યારેય ન સાંભળી હોય એવી રસોઈ ટીપ્સ

0

દૂધ ગરમ મુક્યું હોય અને બીજા કામમાં લાગી જાય એટલે દુધ ઉભરાય જાય છે પરંતુ આ તરીક અપનાવશો તો દૂધ ઉભરાશે નહિ દુધ ને જે વાસણ મા ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો. જેથી દુધ ઉભરાઈ ને બહાર નહી નિકળે.

ભજીયા બનાવતી વખતે ભજીયા તેલ વાળા નહિ લાગે જો અપનાવશો આ ટ્રીક્સ તો ભજીયા બનાવતાં સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરામાં ૧ લીંબુ નો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછુ બળસે અને ભજીયા નો સ્વાદ પણ સારો આવશે.

બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલા તેમાં છાપાના ટુકડાં નાં મોટા મોટાં ગોળા બનાવી ફ્રીઝ માં મુકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો. જેથી ફ્રીઝ માં વાસ આવશે નહિ અને જીવાત પણ થશે નહિ.

આદુ સુકાઈ જાય એટલે તેની છાલ ઉતરતી નથી જો તમે સુકા આદુની છાલ સરળતાથી ઉતારવા માંગતા હોય તો સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જસે.

આંબળાનો મુર્બો બનાવો છે ત્યારે લાંબા સમય મુર્બો રહેવાથી લ્જંદ જામી જાય છે પરંતુ આ રીતે આંબળાનો મુર્બો બનાવશો તો મુરબ્બા માં ખંડ નહિ જામે આંબળાનો મુરબ્બો બનાવતી વખતે ૫૦૦ ગ્રામ તૈયાર મુરબ્બો ૨ ચમચી ગ્લિસરીન નાખવાથી મુરબ્બા માં ખાંડ નહિ જામે.•

કાબુલી ચણા બાફતી વખતે અમુક ચણા કડક રહી જતા હોય છે આ રીતથી ચણા બફ્શો તો ચણા ઝડપથી બફાય જશે કાબુલી ચણા બોઈલ કરતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જસે.

મીઠામાં લાગતો ભેજથી બચાવવા માટે મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા મુકવાથી મીઠામા ભેજ નહિ લાગે.

આલું પરોઠા સ્વાદિષ્ટ બનાવવા માટે આલુ પરોઠા બનાવતી વખતે બટાકા માં અથાણાં નો થોડો મસાલો નાખવાથી પરોઠા નો સ્વાદ બદલાઈ જસે.

શાકની ગ્રેવી ઘટ્ટ કરવાં માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

કાપેલા સફરજન કાપીને રાખવાથી કાળા પડી જાય છે કાપેલા સફરજનમાં લીંબુના થોડાં ટિંપા નાખવાથી તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે.

ઘરે બનાવેલ માખણ માંથી ઘી બનાવ્યાં પછી પાછળ વધેલા મિશ્રણ ને ફેંકી ન દેતા એને ઠંડા પાણીમા થોડીક વાર રહેવા દઈ ૫-૬ કલાક ફ્રીઝ માં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પુરી, પરોઠા કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો.

લોટ લાંબો સમય થાય એટલે જીવાત થઇ જાય છે તો શું કરવું? લોટને લાંબો સમય થાય તો પણ તેમાં જીવત નહી થાય લોટ નાં ડબ્બા માં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહિ અને લોટ લાંબો સમય સુધમાં તાજો રહેશે.

કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવુ હોય તો ઘીમાં શેકેલી ડબલરોટી નો ભુક્કો તેમાં મિક્સ કરી દો . તેનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે ટેસ્ટી પણ બનશે..

પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમાં ૧:૫ નાં પ્રમાણ માં સોયાબીન નાં દાણા ઉમેરો.

લીલા મરચાને ફ્રીઝમાં રાખવા છતાં બગડી જાય છે લીલાં મરચાં ને ફ્રીઝ માં વધુ દિવસ સુધી રાખવા માટે તેની દાંડી ને તોડીને એરટાઈટ ડબ્બા માં રાખો.

ઈંડા વગરની કેક ઘરે બનાવવા માટે કેકના બેટરમાં પાકું કેળું અને મીઠું દહીં નાખો આમ પાકું કેળું અને મીઠા દહીંથી કેક સરસ પોચી અને સ્વાદિષ્ટ બને છે

ગ્રેવી વાળા શાકનો કલર એકદમ લાલ લાવવા માટે ટામેટા ડુંગળીની ગ્રેવીનું વઘાર વખતે તેમાં થોડી ખાંડ નાખવાથી ટમેટાની ગ્રેવીનું કલર એકદમ લાલ કલર આવશે

જો તમે ડુંગળી ન ખાતા હોય અને ડુંગળી જેવો સ્વાદ શાકમાં લઈ આવવા માટે આદુના રસમાં હિંગ નાખી થોડીવાર રહેવા અને આ આદુનો રસ શાક બનાવતી વખતે શાકમાં ઉપયોગ કરવાથી ડુંગળી જેવો જ સ્વાદ આવશે

ગ્રેવી વાળા શાકનો કલર એકદમ લાલ લાવવા માટે | ઈંડા વગરની કેક ઘરે બનાવવા માટે | ડુંગળી ન ખાતા હોય અને ડુંગળી જેવો સ્વાદ શાકમાં લઈ આવવા માટે | લીલા મરચાને ફ્રીઝમાં રાખવા છતાં બગડી જાય છે | કાપેલા સફરજન કાપીને રાખવાથી કાળા પડી જાય છે

આ રેસીપી પણ વાંચો :

ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા અહી ક્લિક કરો

કાજુકતરી ઘરે બનાવવા માટેની રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો

બનાના બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો

2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત

મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe

ફુદીનાનાં પરોઠા બનાવવાં માટેની રેસિપી

મારવાડી કચોરી | રાજસ્થાની કચોરી | દાળની કચોરી | marwadi kachori | rajsthani kachori

સોજીના લાડું અને કોપરાની લાડુળી બનાવવા માટેની રેસિપી ફોટા પર ક્લિક કરી વાંચોસોજીના લાડું

ડ્રાય વેજિટેબલ મંચુરિયન બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here