દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ

દહીં મેરવવામાં થોડોક ફેરફાર રહી જાય તો દહીંમાં પાણીનો ભાગ થઇ જાય છે અને દહીં પોળા જેવું બનતું નથી એટલે ખાવામાં મજા આનાથી આવતી શું તમારે દહીં ઘટ્ટ કરવું છે ? મુંઝાશો નહીં તેમાં મેળવણ નાખતી વખતે થોડોક કોર્નફ્લોર ભેળવી દો. આમ કરવાથી દહીં એકદમ પોળા જેવું બનશે અને ઘાટું રહેશે ઘણી વખત એવું બને … Read more

ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ

લાદીમાંથી લીંબુના ડાઘ દુર કરવા માટે: વાઇટ વિનેગર અને પાણી: વાઇટ વિનેગર અને પાણીનું સમાન મિશ્રણ બનાવો અને સ્પ્રે બોટલમાં ભરી લો. પછી, લિંબુના ડાઘ પર સ્પ્રે કરો, થોડીવાર માટે ભીંજાવો અને સાફ કપડાથી સાફ કરો. બેકિંગ સોડા: ડાઘ પર બેકિંગ સોડા છાંટી અને થોડા સમય માટે મુકી દો. પછી હળવે સ્ક્રબ કરીને ભીંજવેલ કપડાથી સાફ કરો. … Read more

તમે ક્યારેય ન સાંભળી હોય એવી દરરોજ કામમાં આવે એવી 25 + કિચન ટીપ્સ અને હેલ્થ ટિપ્સ

દાંત ની આયુર્વેદિક દવા : કિચન ટીપ્સ અને હેલ્થ ટીપ્સ | tips and trick | kitchen દાંત માં દુખાવો | મોમાંથી દુર્ગંધ: પાચનશક્તિ વધારવા | ગળું બેસું જવું તળેલ વાનગી તળિયે ચોંટે નહિ એ માટે સરગવાનું શાક રસદાર બનાવવા માટે : કબજિયાત અને લાગેલા ઘા મટાડવા : શરીરમાં આવતી ખંજવાળ દુર કરવા માટે ટમેટાની છાલ … Read more

રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

અજમાવી જૂઓ આ રસોઈ ટિપ્સ જે દરેકે દરેક મહિલાને કિચન કિંગ બનાવવામાં મદદ કરશે ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે . એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે . રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બ્રેડની … Read more

દરેક મહિલાને કામમાં આવશે આ રસોઈ ટીપ્સ | tips in gujarati | kitchen tips | recipe in gujarati

સમોસા ક્રિસ્પી બનાવવા માટે | tips in gujarati tips in gujarati | સમોસા બનાવાના લોટમાં એક ટેબલ સ્પૂન સરકો નાખવાથી સમોસા ક્રિસ્પી બને છે તેમજ તેલ પણ ઓછું બળે છે. સમોસા માટેનો લોટ બાંધતી વખતે તેમાં એક અડધું લીબું નિચોવાથી સમોસા ક્રિસ્પી બને છે. ભટુરા બનાવાના મેંદાના લોટમાં સોડા વોટર નાખી લોટ બાંધવાથી ભટુરા મુલાયમ તેમજ સ્વાદિષ્ટ … Read more

નોનસ્ટીક તવી અથવા નોનસ્ટીક વાસણને સાફ રાખવા માટેની ટીપ્સ

kitchen tips: મોટા ભાગે ઢોસા બનાવવા માટે નોનસ્ટીક તવીનો ઉપયોગ થતો હોય છે એવું કહેવામાં આવે છે ક નોનસ્ટીક વાસણ સાફ કરતી વખતે ખાસ ધ્યન રાખવું પાડે છે જો તવી સાફ કરતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો બીજી વખત ઢોસા બનાવતી વખતે ઢોસા તવીમાં ચોટવાની સમસ્યા થાય છે.  નોનસ્ટિક વાસણ એવા હોય છે કે … Read more

ઉપયોગમાં આવે તેવી 14 કીચન ટીપ્સ

કરમાઈ ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે, પીતળના વાસણ ચમકાવવા માટે, કાચ પરના ડાઘ દુર કરવા, મરચાં સમારવાથી હાથમાં બળતરા થાય છે, સ્ટીલના વાસણ પરથી ડાઘ દુર કરવા માટે (1) પીતળના વાસણ ચમકાવવા માટે અને ઝડપથી સાફ કરવા માટે લીંબુંની છાલથી પિત્તળના વાસણ સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે…………..અને પીતળના વાસણ સાફ કરવામાં વધુ સમય નહિ … Read more

ઉપયોગમાં આવે તેવી ૨૬ ઘરગથ્થું ટીપ્સ

(1) તમારા હાથને સુંદર બનાવવા માંગો છો, વાળને શિલ્કી અને ઘટાદાર બનાવવા માટે, ખીલ તમારો પીછો નથી મૂકતા ખીલથી કંટાળી ગયા છો, કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી નીકળે અને ખુબ બળે છે (2) તમે રબડીની મીઠાઈ ઘરે બનાવો છો અને ર્બ્દ્દીને ઘટ્ટ બનાવવા માટે રબડીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડી ખસખસ નાખવી આથી રબડી … Read more

ઉપયોગમાં આવે તેવી 14+ઘરગથ્થુ ટીપ્સ,

ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને સારી લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો ….1). તમે ઘરે ખમણ બનાવો છો આ વાતનું ધ્યાન રાખો ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસીડ અને ખાવાનો સોડા ભેળવવાથી તે એકદમ પોચા અને જાળીવાળા બનશે 2) સાબુદાણાની ખીચ્લી સ્વાદિષ્ટ બનાવવા માટે: સાબુદાણાની ખીચડી પર ફરાળી … Read more

ઉપયોગમાં આવે તેવી 15+ ટીપ્સ…દરેક ગૃહિણી સાથે શેર કરજો

રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં…….ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે…….મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે…… પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી … Read more