Home 2018 May

Monthly Archives: May 2018

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ ડોકટરો પરિચિત છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા છે . Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ...
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ સ્કીનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. જો તમારે સ્કીનને ચમકતી જ રાખવી હોય તો તેના કેટલાક ઘરેલુ નુસખા છે. તે તમારી સ્ક્રીનને ડ્રાય થતી અટકાવશે. માર્કેટમાં મળતાં ક્રીમ કે લોશનથી તો તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર કરી જ શકાય, પણ લોશન કે ક્રિમ વધુ પ્રમાણમાં લગાવવાથી ત્વચા ચીપચીપી રહે છે. જેના પર સતત દિવસમાં...
મસાલા સીંગ ( Masala Sing )  બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો તમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું facebook પેઝ like અને share કરો મસાલા સિંગ બનાવવા જરૂરી સામગ્રી : ૨ કપ.. શેકેલી સીંગ ૨ ટે સ્પૂન. તેલ, ૧ ચમચી.. લાલ મરચું ૨-૩ ટે સ્પૂન.. ધાણા જીરૂ ૨ ટે સ્પૂન.. આખી ખાંડ ...
એમાં કોઈ શંકા નથી કે આજ કાલ છોકરીઓ કાનના ઝુમ્મર પહેરવાને બદલે મોટી સાઈઝના અને લટકણીયા વાળા ઇયરીંગ પહેરવાનું વધુ પસંદ કરે છે. આમતો આજ કાલ છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ કાનમાં કાઈ ને કાઈ પહેરવાનો શોખ ધરાવે છે. જો આપણે એમ કહીએ કે આવું કરવું આજકાલ ની ફેશન થઇ ગઈ છે, તો કાઈ જ ખોટું નહી ગણાય. ખરેખર મોટા...
શેકેલા ચણા ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે (gol ane chana) પણ જયારે તેની સાથે ગોળ પણ ખાઈએ તો તે શરીર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.......પુરુષો માટે ચણા ગોળ ખાવું ખુબ સારું છે. ઘણી વાર પુરુષ બોડી બનાવવા માટે જીમમાં જઈને કસરત કરતા હોય છે એલોકો એ ગોળ અને ચણા ને ખાવામાં અવશ્ય લેવું જોઈએ. તેનાથી મુસલ્સ મજબૂત...