Monthly Archives: May 2018
જમ્યા પછી જો ડેઝર્ટ મળી જાય તો તેની મજા જ કઈક અલગ છે. ડેઝર્ટમાં આઈસ્ક્રીમ અને સ્વીટ તો બધા ખાતા જ હશે પરંતુ આજે તમારા માટે અમે એક સ્પેશ્યલ ડેઝર્ટ લઈને આવ્યા છીએ ખાઈને તમને ખુબજ જલસા પડી જશેઆ ડેઝર્ટનું નામ છે લોનાવાલાની પ્રખ્યાત આઈટમ ચોકલેટ ફજ ચાર વ્યક્તિ માટે ચોકલેટ ફજ બનાવવા માટે જરૂરી સામગ્રી
૨૦૦ ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક૮૦...
બ્રેડ પકોડા (bread pakoda )બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો સામગ્રી
- આઠ બ્રેડ મધ્યમ આકારની- એક બાઉલ બેસન, - બે ડુંગળી(onion), - ચાર લીલા મરચા(green chilli),- એક ચમચી કોથમીર- પા ચમચી હળદર પાવડર- અડધી ચમચી ધાણા પાવડર- એક ચમચી લાલ મરચું પાવડર- પા ચમચી વરિયાળી- પા ચમચી જીરું- પા ચમચી અજમો- નાનો ટુકડો આદુ- મીઠું સ્વાદ...
દોઢ કપ દૂધ, એક કપ ખાંડ, પા કપ કોર્ન ફ્લોર, પા કપ ઘી, પા ટી સ્પૂન ફૂડ કલર, એક ટી સ્પૂન ઘી, એક ટી સ્પૂન ઇલાયચી પાવડર, બટર પેપર, બદામ-પિસ્તાની કતરણ
રીત: એક પેનમાં દોઢ કપ દૂધ લો. હવે તેમાં એક કપ ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં પા કલ કોર્ન ફ્લોર અને પા કપ ઘી નાખી ધીમા ગેસ પર રાખી હલાવતા...
રાજકોટની ફેમસ ચટણી સામગ્રી: 1 કાચી કેરી (અંદાજે 200 ગ્રામ), 50 ગ્રામ સિંગદાણા, 2-3 લીલા મરચા, 1/4 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું
ચટણી બનાવવાની રીત: સૌપ્રથમ સિંગદાણાને થોડા શેકી ફોતરાં કાઢી લો. હવે આ સિંગદાણાને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દો. સિંગદાણા પલળે ત્યાં સુધીમાં કાચી કેરીને ધોઇને છાલ ઉતારી નાના-નાના કટકા કરી લો.
ત્યારબાદ મિક્સરના જારમાં સૌપ્રથમ પલાળેલા સિંગદાણા પાણી...
કૂબો ,દ્રોણપુષ્પી (ગુમ્મા) દ્રોણપુષ્પી જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ છીએ. તે આપણા મોટા ભાગનાં વિસ્તારમા જોવા મળે છે.તેને ગુજરાતીમાં કુબા નાં નામ થી અને ર્હિન્દીમાં ગુમ્મા, સંસ્કૃતમાં દ્રોણપુષ્પી. નામથી ઓળખવામાં આવે છે.દ્રોણપુષ્પી(કુબા) નો છોડ બે થી ચાર ફૂટ લાંબો અને ચાર પાંચ ડાળીઓ વાળો ઘૂંઘટ આકારનો હોય છે. દ્રોણપુષ્પી (ગુમ્મા) ના છોડ ઉપર સફેદ રંગના...
હળદર વાળુ પાણી રોજ સવારે ખાલી પેટ પાણી અથવા લીંબુ પાણી પીવાના ફાયદા તો તમે કદાચ જાણતા જ હશો, પણ શું તમે જાણો છો કે તે પાણી અથવા તો લીંબુ પાણીમાં થોડી હળદર નાખીને પીવાના પણ ઘણાં ફાયદા છે. જાણો, શું કહે છે એક્સપર્ટ્સ…2/5શું છે ફાયદા? રોજ સવારે નવશેકું હળદર વાળુ પાણી પીવાથી દિમાગ તેજ થાય છે. જો તમે...
આમલીની ઉપરની ખરબચડી છાલનું ચૂર્ણ ગાયના દહીંમાં એક ચમચી જેટલું સવાર-સાંજ ખાવાથી મસા-પાઈલ્સ મટે છે. ભૂખ લાગતી ન હોય કે આહારનું પાચન થતું ન હોય તો એક કપ જેટલું પાકી આમલીનું સાકરમાં કે ગોળમાં બનાવેલું તાજું શરબત પીવું. આમલીનું શરબત પીવાથી ભાંગનો નશો ઊતરી જાય છે. કચુકાનો પાઉડર અને હળદરનો લેપ કરવાથી મચકોડ મટે છે. આમલીના પાનની ચટણી બનાવી...
હરસ-મસાથી છો પરેશાન તો એકવાર જરૂર અપનાવી જુઓ આ ઉપાયપાઈલ્સ(હરસ)ખૂબજ પીડાદાયક બીમારી છે આજ કાલ આ બીમારી સામાન્ય જોવા મળી રહી છે.
આ બીમારીનુ ખાસ કારણ ઓછી માત્રામાં પાણી પીવુ, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે.પાઈલ્સ બે પ્રકારની હોય છે. લોહીયાળ હરસ અને મસ્સાવાળી હરસ લોહીયાળ પાઈલ્સમાં મળત્યાગ કરતીવખતે પીડા સાથે લોહી પણ ખૂબ નીકળે છે. મસ્સાવાળી પાઈલ્સમાં પીડા અને...
વેજીટેબલ પૌઆ કટલેટ:
હાઇ ફે્ન્ડસ, તમે બધા કટલેટ તો બનાવતા જ હશો.આજે હું તમારા માટે કટલેટની હેલ્ધી અને સ્વાદિષ્ટ વેરાયટી લઈને આવી છુ જે નાના મોટા બધાને ગમશે.આને તમે બે્કફાસ્ટમાં કે ઈવનીંગ સ્નેક્સમાં પણ બનાવી શકો છો.તો નોંધી લો અત્યારે જ મારી આ રેસીપી અને બનાવો તમારા કિચનમાં.
સામગી્:
પૌઆ-૧ કપ, બાફેલા બટાકા- ૧ કપ, ગાજર- અડધો કપ(છીણેલુ), ફણસી-૧/૪ કપ, ડુંગડી-૧/૪ કપ,...
સંસ્કૃતમાં અંજીરને ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર, અરબીમાં ફયુ મીઝ, પર્શિયનમાં અરમાક-અંજીર, કન્નડમાં અટ્ટી અને મરાઠી માં ઉંબર કહે છે. કાઠિયાવાડમાં અંજીરનાં કુળના અન્ય એક વૃક્ષ પર પાકતા ફળને ઉમરા કહે છેઅંજીર ઉત્તમ આહાર અને ઔષધ છે. લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શીયમ, વીટા મીન વગેરે પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મુત્રપ્રવૃત્તી ....