રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો

રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો સામગ્રી : તૈયારી નો સમય 15 મિનીટ વટાણા : 1 કપ બટાટા બાફેલા : 2 હળદળ : 1/4 ચમચી લાલ મરચા નો પાવડર : 1/2 ચમચી આદુ-મરચા ની પેસ્ટ : 2 ચમચી ગોળ નો ભુક્કો : 1/2 ચમચો પલાળેલી આમલી : 1 ચમચો ગરમ મસાલો : 1 ચમચી … Read more

કેરીનું ખાટું અથાણું નહીં, આ રીતે બનાવો ‘છૂંદો’

અથાણાનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જશે. દરેક ગુજરાતી લોકોને ભોજનની સાથે અથાણું જોઇએ છે. પરંતુ અત્યાર સુધી ખાટા અથાણાની રેસિપી જોઇએ હશે. આજે અમે તમારા માટે ગુજરાતી લોકોનો ફેવરિટ ગળ્યા છૂંદાની રેસિપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જેને તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો. … Read more

સેવ પૂરી બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો

વેકેશન ની સિઝનમાં બાળકોને રોજ નવી નવી વાનગી બનાવી ને ખવડાવવાનું મન થાય તો આજે સેવ પૂરી બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો સેવપુરી નાના મોટા બધાને દરેકને ખુબ પ્રિય હોય છેસેવ પૂરી માટે જરૂરી સામગ્રી :૩૦-૪૦ પાણીપૂરીની પુરી૨૦૦ ગ્રામ બાફેલા બટાકા૧ કપ બુંદી૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી૧ ટેબલસ્પૂન લાલ મરચું૧ કપ ઝીણી સેવ૧ … Read more

ચોખાના લોટની ચકરી – ફટાફટ બને છે આ ચકરી ને સ્વાદમાં છે ભરપૂર નાસ્તા માટે બેસ્ટ છે …

ચોખા ના લોટ ની ચકરી એક સ્વાદિષ્ટ અને ફટાફ્ટ બનતી વાનગી છે. ઘઉં ના લોટ ની જેમ , ચોખા ના લોટ ને બાફવા ની જરૂર નથી.. બસ લોટ તૈયાર કરો ને ફટાફટ બનાવો……. આ ચકરી માં બહુ મસાલા પણ હોતા નથી.. ચકરી પાડવા માં પણ બહુ સેહલી હોય છે. એર ટાઈટ ડબ્બા માં15-20 દિવસ સુધી … Read more

પાન મસાલા મુખવાસ, લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવાની રીત

લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવાની રીત રીત 1: લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રીઃ– 12 નંગ કલકત્તી પાન,- 60 ગ્રામ ખાંડ,- ખાંડ ડુબે તે કરતા થોડું વધારે પાણી,- 100 ગ્રામ લખનવી વરીયાળી,- થોડો ગ્રીન ફુડ કલર,- પોણો કપ લીલા ટોપરાનું છીણ,- 4 ચમચી બૂરુ ખાંડ,- 1 ચમચી ગુલકંદ,- અડધી ચમચી … Read more

ટોપરા પાક બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો

શ્રાવણ મહિનાનું વ્રત કરતા લોકો માટે ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી નોંધી લો તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ સામગ્રી : ૨૫૦ ગ્રામ ટોપરાનું  ઝીણું ખમણ.. ૨૦૦  ગ્રામ ખાંડ ૧૦૦ ગ્રામ માવો ૫ એલચીનો પાઉડર ૪ ચમચી ઘી બનાવવાની રીત : એક લોયામાં ખાંડ ડૂબે … Read more

ટેસ્ટી અને સોફ્ટ પનીર ઘરે બનાવવાની રીત

પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 લીટર દૂધ મલાઈવાળું 2 ચમચા લીંબુનો રસ બનાવવાની રીત:પનીર બનાવવા માટે હમેશા ફૂલ મલાઈ વાળું દુધનો ઉપયોગ કરવો . હવે પછી દુધને ભારે તળિયાવાળા વાસણમાં ગરમ કરવા મુકો.પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે … Read more

ઉનાળાની સિઝનમાં કેરીનું શાક બનાવવાની રેસીપી

ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે. આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે. કેરીને ટુકડા કરીને ખાવાથી કે તેનો રસ પીવાથી અનેક પ્રકારના … Read more

ચટપટી વાનગી ચાઇનિઝ સિઝલર બનાવવાની રેસીપી

ચાઇનિઝ સિઝલર જેવી ચટાકેદાર વાનગી ખાવાની મળી જાય તો જલસા પડી જાય કેમ શું કેવું તમારું તો થઇ જાવ તૈયાર ચટપટી વાનગી ચાઇનિઝ સિઝલર બનાવવાચાઇનિઝ સિઝલર માટે જરૂરી સામગ્રી -50 ગ્રામ બાફેલા નૂડલ્સ -4 ટેબલસ્પૂન તેલ -4 ડુંગળી ઝીણી સમારેલી -5થી 6 કળી લસણ -1 ચમચી સોયા સોસ -1 ઇંચ આદુંનો ટુકડો -5થી 6 બેબી … Read more

કાપેલા ફળોને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માંગતા હોય તો અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

કાપેલા ફળોને કાપીને તાજા રાખવા માટેની એક સલાહ અચૂક વાંચજોએક સચોટ સલાહ: ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો. સફરજન – … Read more