Home 2018 May

Monthly Archives: May 2018

બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય. કોઇ લગ્ન પ્રસંગમાં આપણે ઘણીવાર આ વાનગીનો સ્વાદ લીધો હોય છે. તો ચાલો આજે આપણે આ વાનગીની રેસીપી જોઇએ. આ વાનગી બનાવ્યા બાદ તમારા અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો. બાસુંદી બનાવવા માટે જરૂરી સામગ્રી: દૂધ - 2 લિટરખાંડ - 150 ગ્રામચારોળી- 25 ગ્રામલીલી ઈલાયચી - 1/2 ટેબલસ્પૂન બનાવવાની રીત: એક જાડા તળિયાવાળા વાસણમાં...
નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી : ચણાનો લોટ : ૨૫૦ gm, આદુ, મરચાની પેસ્ટ : ૧ ટી.સ્પુન, લીંબુ નાં ફૂલ : ૧ ૧/૨ ટી.સ્પુન, ખાવાનો સોડા : ૧ ટી.સ્પુન, તેલ : ૨ ટી.સ્પુન, મીઠું : સ્વાદ પ્રમાણે, ખાંડ : ૨ ટી.સ્પુન •વઘાર માટે : તેલ : ૨ ટે.સ્પુન, રાઈ : ૧ ટી.સ્પુન, તલ : ૧ ટી.સ્પુન, લીલા...
આજે દૂધ માંથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ . સામગ્રી :૧ લીટર ગાય નું દૂધ, ૨ ચમચી દળેલી ખાંડ, ૨૫૦ ગ્રામ ખાંડ, ૨ નંગ લીંબુ નોરસ, પહેલા પનીર બનાવીએ : એક પહોળા વાસણમાં દૂધ ઉકળવા મુકીએ .એક ઉભરો આવે...
સામગ્રી : પુરણ માટે ૩ નંગ કાચા કેળા ૨૫૦ ગ્રામ બટેટા પીસેલા આદુ મરચા ૨ ચમચી તલ ૩ ચમચી ખાંડ ૨ ચમચી લીંબુનો રસ ૧ ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું લોટ બાંધવા માટે : ૧૫૦ ગ્રામ મેંદા નો લોટ ૧૫૦ ગ્રામ ઘઉં નોલોટ તેલ સ્વાદ અનુસાર મીઠું બનાવવાની રીત બટેટા અને કેળાને ધોઈ ને કુકરમાં બાફવા મૂકો . બાફવા મુકેલું શાક ઠંડું થાય એટલે તેની છાલ ઉતારી ને છુંદો કરો . હવે તેમાં ૩ ચમચી...
ભરેલ મસાલા વાળા શક તો બધાને પ્રિય હોય છે આજે આપણે ભરેલા ભીંડાનું ગ્રેવી વારુ શાક બનાવશું. ગરમા ગરમ રોટલીને ભરેલ ભીડનું શાક મળી જાય તો જલસા પડી જાય જરૂરી સામગ્રી :- ભીંડો - 200 ગ્રામ, કાચા સીંગદાણા - 4 ચમચી, ચણાનો લોટ - 4 ચમચી, ગોળ - 2 ચમચી, મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/4 ચમચી, ધાણા પાઉડર -...
દરેક લોકોને મેંદુ વાળા ખુબ ભાવતા હોય છે સવાર સવારમાં એક પ્લેટ મેંદુવડા મળી જાય તો જલસા પડી જાય તો ચાલો આજે આપણે મેંદુવડા બનાવતા શીખીશું. મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજોબનાવવા માટે જરૂરી સામગ્રી :- લીલા મરચા - 2 થી 3 નંગ ,અડદની દાળ - 1 કપકોથમીર - 1/2 ઝૂળીપાણી - થોડું, લીમડાના પાન -...
મિત્રો, ઉનાળાની આ ઋતુમાં ગુજરાતમાં અથાણાં બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ! સૌથી પહેલા ગૂંદા, એ પછી મુરબ્બો અને પછી અથાણાં બનાવવાની આ મોસમમાં ગૂંદા અગ્રસ્થાને રહે છે. તો ચાલો આજે જોઈએ ગુંદાનું અથાણું બનાવવાની સરળ બે રીતો. ગુંદા નું અથાણું બનાવવા માટે જરૂરી સમગ્રી : 1 કિલો ગૂંદા-મોટાં 2 કિલો મેથીનો સંભાર (કેરીના અથાણા પ્રમાણેનો) 2.5 કિલો કેરી. 200...
આ ચટણીમાં જે સ્વાદ છે એ કદાચ જ તમને કોઈ ચટણીમાં મળી શકે. આ ચટણી તમારા રસોડામાં રહેલ શાકભાજીમાંથી જ બનશે. જાણો શુ શુ જોઈએ તે બનાવવા માટે.. જરૂરી સામગ્રી - 2 ટામેટા, 2 ડુંગળી, એક નાનો ટુકડો આદુ, 2-3 લીલા મરચા, એક વાડકી ધાણા, અડધી ચમચી જીરુ, એક ચપટી હિંગ, 4 લસણની કળીઓ છોલેલી. બનાવવાની રીત - સૌ પહેલા ટામેટાને...
પનીર ટીક્કા (paneer tikka)સામગ્રી: અઢીસો ગ્રામ પનીર ક્યુબ્સ એક કેપ્સીકમ એક ડુંગળી મોટા ટુકડામાં સમારેલી એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી લાલ મરચુ અડધી ચમચી ગરમ મસાલો પા ચમચી હળદર છ ચમચા ફેંટેલુ ઘટ્ટ દહી અડધો ઈંચ આદુનો ટુકડો અને ચાર-પાંચ કળી લસણની પેસ્ટ બે-ત્રણ ચમચી જાયફળનો પાઉડર એક ચપટી કેસર (ઈચ્છો તો) એક ચમચો બેસન અડધી ચમચી તેલ મીઠુ સ્વાદ મુજબ ગ્રેવી માટે બે-ત્રણ ડુંગળીની પેસ્ટ બસો ગ્રામ ટમેટાની પ્યુરી એક ચમચી આદુ...
આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni) લોકો બહાર ઢોસા ખાવા જાય એટલે ઢોસા કરતા વધારે દહીં નાલીયેલની ચટણી (coconut chatni) ખાતા હોય છે તો મિત્રો આ દહીં નાળીયેલની ચટણી ઘરે બનાવીએ તો જલસા પડી જાય તો આજે આપણે ઘરે આ સ્વાદિષ્ટ ચટણી બનાવતા સીખીશું(coconut chatni) જરૂરી સામગ્રી1 વાડકી તાજુ દહીંઅડધી વાડકી છીણેલું તાજુ નારિયળ1 ચમચી...