દાબેલીમાં વપરાતી મસાલા સીંગ બનાવવાની રીત

મસાલા સીંગ ( Masala Sing )  બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો તમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું facebook પેઝ like અને share કરો

મસાલા સિંગ બનાવવા જરૂરી સામગ્રી :

  • ૨ કપ.. શેકેલી સીંગ
  • ૨ ટે સ્પૂન. તેલ,
  • ૧ ચમચી.. લાલ મરચું
  • ૨-૩ ટે સ્પૂન..
  • ધાણા જીરૂ
  • ૨ ટે સ્પૂન..
  • આખી ખાંડ
  • ચપટી..
  • લીંબુ ના ફૂલ નો પાવડર
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા સિંગ બનાવવાની રીત : એક કઢાઇ માં તેલ લઇ શેકેલી સીંગ ઉમેરી ધીમા તાપે ફરીથી ૨ મિનિટ શેકો. ગરમ થાય એટલે તેમાં બધો મસાલો ઉમેરી ૨-૩ મિનિટ મિક્સ કરો. પછી ગેસ બંધ કરી દો. ઠંડુ કરી એર ટાઇટ ડબ્બા માં ભરી દો.તૈયાર છે દાબેલી માં ઉપયોગ માં લેવાય તેવી મસાલા સીંગ

મસાલા દાળિયા બનાવવા જરૂરી સામગ્રી:

  • 250 ગ્રામ દાળિયા
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી સંચર પાઉડર
  • 1 ચમચી મરી પાઉડર
  • 1/2 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા દાળિયા બનાવવાની રીત:  સૌ પ્રથમ દાળિયા ના ફોતરાં કાઢી લેવા.(ફોતરાં કાઢ્યા વગર પણ લઈ શકાય છે .) ત્યારબાદ એક કડાઈ માં ધીમા તાપ પર તેને શેકવા માટે મુકીસુ.  7 થી 8 મિનિટ શેકાયા બાદ દાળિયા કડક થઇ જાય એટલે તેમાં મીઠું, મરી, સંચર, હિંગ,ઘી વગેરે એડ કરી બરાબર મિક્ષ કરીશુ. તૈયાર છે આપણા મસાલા વારા દાળિયા.જેને એર ટાઈટ ડબ્બા માં ભરી થોડા દિવસ માટે રાખી પણ શકાય છે.

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, રેસીપી  વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

Leave a Comment