Monthly Archives: March 2019
બટર મસાલા મકાઈ ?
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. હવે તો બહાર મસાલા વળી મકાઈ મળે છે. અહીં બહાર લારી પણ મળતી મસાલા મકાઈ જેવી મકાઈ બનાવની રીત બતાવેલી છે. તો એક વાર જરૂર થી બનાવજો આ બટર મસાલા મકાઈ.
Preparation Time: ૫ મિનિટCooking Time: ૪ મિનિટServe: ૪
Ingredients for બટર મસાલા મકાઈ રેસીપી
#INGREDIENTS1.2 કપ...
છોલે તો બધાને ભાવતા જ હશે. બહુ જ સરસ લાગે. શિયાળા માં લીલા ચણા બહુ આવે. લીલા ચણા બધા શેકી ને બહુ ખાય. લીલા ચણા નું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. અહીંયા મેં લીલા ચણા નું છોલે શાક બનાવ્યું છે એ પણ કુકર માં. એટલે ફટાફટ બની જાય છે. તમે પણ એક જરૂર આ રીત થી લીલા...
કારેલા ની છાલ નું શાક.મિત્રો, કારેલા નું શાક મોટા ભાગના બાળકો ખાતા નથી, પરંતુ કરેલા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે આ રીતે કારેલાની છાલનું શાક કરીને બાળકોને ખવડાવશો તો રોજ કારેલાનું શક માંગશે જો આવી રીતે બનાવી ને આપશો તો જરૂરથી ખાશે, અને કારેલા karela આપણી health માટે ઘણા જ ઉપયોગી છે. તો આજે આપણે કારેલા ની...
how to make મગ ની દાળ ના પુડલા ?
બધા એ ચણા ના લોટ ના પુડલા તો ખાધા જ હશે અને ગુજરાતી નો ને તો વળી એ ભાવે પણ બહુ. પુડલા નું નામ આવે એટલે ચણા ના જ મન માં આવે. જોતમે ચણા ના લોટ ના પુડલા ખાઈ ને થાકી ગયા હોય તો આ નવા મગ ની દાળ ના પુડલા...
દરેક છોકરા છોકરીઓને નાખ વધારવાનો ખુબ અનેરો શોખ હોય છે પરંતુ જયારે એનો એક નખ તૂટી જાય તો જીવ જતો રહેતો હોય છે પરંતુ આ ટીપ્સ અપનાવશો તો વારંવાર નખ તૂટવાનો બનાવ નહિ બને. લાંમ્બા નખ હાથની સુંદરતામાં વધારો કરે છે. પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે....
દહીં એ સૌથી પ્રથમ પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં દહીં તો અચૂક સામેલ કરવું જ જોઈ એ. દહીં માંથી એક બહુ જ સરસ પીણું બને છે લસ્સી. બધા ને બહુ જ ભાવતી હોય છે લસ્સી. લસ્સી બહુ અલગ અલગ રીતે બનાવી શકાય છે. બજાર માં મળતા તૈયાર સરબત નો ઉપયોગ કરી ને લસ્સી બનાવાય છે. પણ એમાં બહુ...
સામગ્રી: બાફેલા બટેટા- 500 ગ્રામ, ચણાનો લોટ- 200 ગ્રામ, મરી પાવડર- 1 ચમચી, મીઠું- સ્વાદાનુસાર, ફુદીનાનો પાવડર- 1 ચમચી, ચાટ મસાલો- જરૂર મુજબ, તેલ- તળવા માટે
રીત:સૌપ્રથમ બાફેલા બટેટાની પેસ્ટ તૈયાર કરી
લો. હવે તેમાં થોડો થોડો ચણાનો લોટ ઉમેરતાં જવું અને હળવા હાથે મસળતાં
રહેવું. લોટ અને બટેટાને સારી રીતે મસળો અને...
આજ જોઈએ તો પહેલા તાંબા પીતલ ને માટીના વાસણો હતા, ધીમે ધીમે સમય જતાં એ વાસનોનું સ્થાન એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસનોએ લીધું ને હવે એ જ વાસનોનું સ્થાન પ્લાસ્ટિકના વાસનોએ લીધું. આ વાસણો વપરાશ માં તો સાવ સહેલા પડે છે. પરંતુ સમય જતાં જ એ વાસનોમાં ડાઘ પડી જાય છે. જેના કારણે તે આપણને એકદમ જૂના...
સામગ્રી- મોટા
કાબુલી ચણા - 250 ગ્રામ, ડુંગળી - 4 મધ્યમ આકારની, ટામેટા પ્યુરી - એક કપ,
લીલા મરચા - 3, લસણ - 10 કળી, આદુનો એક નાનો ટુકડો, અડધો કપ સમારેલી
કોથમીર, 1 ટી સ્પૂન લાલ મરચુ, હળદર - અડધી ચમચી, ધાણાજીરુ - 1 ચમચી, ગરમ
મસાલો - 1 ચમચી, આમચૂર પાવડર અથવા છોલે મસાલો - 1 ચમચી,...
શિયાળામાં શરદી અને ખાસી થવી સામાન્ય પ્રોબ્લેમ છે. શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા રહે છે અને આ પ્રકારના રોગોને મુળથી મટાડી પણ શકાય છે. સિઝન બદલાવાની સાથે તળેલી અને ઠંડી વસ્તુઓ ખાવાથી અથવા કોઈ પણ વસ્તુથી એલર્જીના કારણે ધૂળ માટીના કારણે પણ ખાંસી શરૂ થઈ શકે છે.
ખાંસી પણ ઘણી...