વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ? આ માહિતી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો

વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ? ઉપાય નં . ૧ કોળું , દહીં , લીલી છાલ સાથેનું કુંવારપાઠું , ખજૂર , પાલક અને કેળામાંથી બી – ૧૨ મળશે અથવા મગજને શાંત રાખનાર સેરોટોનિન જેવા મૂડ બૂસ્ટર ન્યૂરો ટ્રાન્સમિટર્સ મળશે . ઉપાય નં . ૨ . એસિડિટી , કબજિયાત વગેરેથી આંતરડામાં ગરમી … Read more

કુવારપાઠું સ્વાસ્થ્ય માટે છે અનેકગણુ ફાયદાકારક તેના ઉપયોગ વાંચો અને શેર કરો

ુવારપાઠ:ુ કાંુવારપાઠાને અાંગ્રેજીમાાં યલો પ્લાન્દ્ટ.. કે એલો કહેછે. એનેબહુપાણીની જરુર નથી. રતે ીમાાં ..એ બહુસારી રીતેથાય છે. દરીયા કીનારેવધુફુલેફાલેછે. ભારતમાાં બધેજ થાય છેપણ સ રાષ્ટ્રમાાંઅનેકચ્છમાાં વધુથાય છેજમીન માાં કેકાંુડામાાં જામી ગયા પછી તેનાાં જાડાાં દળદાર રસભ યાાંપાન ચોતરફ કાઢેછે. ાંુવારપાઠાના છોડ બેત્રણ ફુટ ઉ ાંચા અને દળદાર લાાંબા અણીયારા પાનવાળા થાય છે. પાનને કીનારે ધાર … Read more

બાળરોગનુ સર્વોતમ ઔષધ એટલે અતીવીષની કડી, ઝાડા માટેનું ઉત્તમ ઔષધ છે

અતીવીષની કળી કંઈક ગરમ,તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર,ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ,વીષ, ઉલટી, તૃષા, કૃમી, મસા, સળેખમ, અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે. અતીવીષ સર્વદોષહર, દીપનીય-પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે. જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની, આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રીયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ, પીત્તાદી દોષોને શાંત કરવાની જરુર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે. આ ઉપરાંત અતીવીષ લેખનીય-ચોંટલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે. અતીવીષની … Read more

રવિવારથી દે ધનાધના સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતને મેઘરાજા ધમરોળશે જાણો તમારા વિસ્તારમા કેટલો વરસાદ થાશે

બંગાળની ખાડીનું ડિપ્રેશન અને તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશનવાળી સિસ્ટમ્સ પાણી . . . પાણી . . . કરી દેશે વધએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા . ર૬ થી ૩૧ જુલાઈ ૨૦૧૯ સધીની આગાહી રવિથી મંગળ સુધીમાં અમુક વિસ્તારમાં ૬ થી ૮ ઈંચ ખાબકશે : દક્ષિણ-ઉત્તર – મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે : બંગાળની ખાડીનું ડિપ્રેશન … Read more

રોટલી વધે તો બનાવો રોટલીના પાતરા

૧૨ વધેલી રોટલી ચણા નો લોટ મીઠુ લાલ મરચુ હળદર ખાંડ લીબુ નો રસ કોથમીર લીલા મરચા ની પેર-ટ • વઘાર માટે: તેલ રાઈ તલ લીમડો સૌ પ્રથમ દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું જેથી પાણી નીકળી જાય. એક બાઉલમાં બ્રેડના ભૂક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ- લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી … Read more

ઉપવાસ કરવો એ સ્વાસ્થય માટે ફાયદાકારક છે કે નહીં તે જાણવા વાચો

આસ્થા સાથે કરવામાં આવતા ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન ગણાય છે ચોમાસા ની સિઝન અને શ્રાવણ મહિના .ના આગમન પહેલાં થી જ અનેક વ્રત-ઉપવાસ ની શરૂઆત થઈ જાય છે.વ્રત દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે. આમ તો, વ્રત અને ઉપવાસનો સંબંધ આસ્થા સાથે જોડાયેલો છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ … Read more

હાર્ટ આવેલ દરદી ને કેવી રીતે બચાવવો. ઐમ્સ હોસ્પિટલ નાં Dr.k. k. અગ્રવાલ શીખવાડે છે કે…ઘરના તમામ સભ્યોને આ અચૂક બતાવો

અહિ ઐમ્સ હોસ્પિટલ નાં Dr.. k. k. અગ્રવાલ શીખવાડે છે કે હાર્ટ એટેક આવેલ દરદી ને કેવી રીતે બચાવવો…..ઘરના તમામ સભ્યોને આ વિડીયો અચૂક બતાવો ખૂબ અગત્યનું છે તમારો થોડોક સમય કાઢીને એકબીજા સાથે શેર કરો જેથી કરીને કેેેટલાય લોકોની જીીંદગી બચી જાય Dr K K Aggarwal,  MBBS, MD, વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો … Read more

ટેસ્ટી અને ચટપટી યુનિક ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત

Gujarati recipe  જો તમે વીકેન્ડ પર ઘરે ઈડલી ઢોંસા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો પરંતુ તમારે કંઈક નવું કરવું હોય તો ઈડલી મસાલા . સેન્ડવીચ એકદમ બેસ્ટ ઓપ્શન છે. હેલ્ધી ઈડલી મસાલા સેન્ડવીચ ખાઈને પરિવારના લોકો તમારા વખાણ કરતા થાકશે નહીંતો આજે જણાવી શું ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત. સામગ્રી 2થી 3 ચમચી દહીં 3બાફેલા … Read more

જાંબુના ઠડીયા આ રીતે ખાસો તો ડાયાબીટીસ તેમજ અન્ય રોગો માટે ફાયદાકારક છે

ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક સા ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં … Read more

मानसून में खाएं जामुन का हलवा, आइसक्रीम और जैम, नियंत्रित होगा ब्लड शुगर और बढ़ती उम्र का प्रभाव.

लाइफस्टाइल डेस्क. जामुन में नमक डालकर खाना तो सभी पसंद करते हैं पर इसके कुछ और स्वाद हैं, जो बड़े दिलचस्प हैं। यह ब्लड शुगर को कंट्रोल करने के साथ स्किन पर बढ़ते उम्र के प्रभाव को रोकने में भी मदद करता है। मोना अग्रवाल से जानिए जामुन का हलवा, आइसक्रीम और जैम बनाने की रेसिपी।Health tips जामुनी … Read more