Home 2019 July

Monthly Archives: July 2019

..ટાઈફોઈડની બે પ્રકારની રસી મુકાવવાનું હોય છે . આ ઇજેક્શનની અસર ત્રણ વર્ષ સુધી જળવાઈ રહે છે . ત્યારબાદ દર ત્રણ વર્ષે એક ઇજેક્શન , ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મુકાવવું બાળકને ભૂતકાળમાં ટાઈફોઈડ થઈ ગયો હોય તો પણ આ રસી મુકાવી શકાય . • ધનુરની રસી ( T . T . ) : બાળકને આપવામાં આવતી ત્રિગુણી...
સૌ પ્રથમ વાળને સીધા ઓળી નાંખવા . ત્યારબાદ વચ્ચે પાંથી પાડીને બે ભાગ પાડી મહેંદી લગાવવાની શરૂઆત કરવી . પાંથીની ડાબી બાજુએ બીજી સીધી પાંથી પાડી પહેલી પાંથીની ઉપર વાળ દબાવીને બંને બાજુએ મહેંદી લગાવો . આ રીતે અલગ અલગ પાંથીઓ પાડીને કાન સુધીના બધા વાળમાં મહેંદી લગાવો . વચ્ચેની પાંથી જમણી બાજુએ સળંગ પાડીને ભાગ કરીને મહેંદી લગાવો...
ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને...
ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડી શકાય !....ડાયટિંગ અમે કોઈ જિનેશિયમ ' શરૂ કર્યું નથી કે ન તો એવી કોઈ ગોળીઓની એજન્સી લીધી છે જે ગળવાથી વજન ઘટાડી શકાય . અહીં એકદમ સાદી , સીધી અને તદ્દન સહેલી તરકીબની વાત કરવાના છીએ . આજકાલ આ તરકીબ ન્યુટ્રિશ્યન એક્સપર્ટસ એટલે કે આહારશાસ્ત્રીઓ આપી રહ્યા છે . આ તરકીબને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ...
એવી વેરાયટી લઇને આવી છુ જે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અનેખૂબ હેલ્ધી પણ છે.તો અત્યારે જ નોંધી લો મારી આ રેસીપી અને આજે જ બનાવો તમારા કિચનમાં. સામગી્:ચોખા-૧ કપઅડદની દાડ-૧/૪ કપતુવેરની દાડ- ૧/૪ કપમગની મોગર દાડ- ૨ ટેબલ સ્પૂનચણાની દાડ-૨ ટેબલ સ્પૂનસૂકા લાલ મરચા- ૨ નંગ  સૂકી મેથી-૧ટી સ્પૂનડુંગડી- ૧ નંગ (ઝીણી સમારેલી) આદુ મરચાની પેસ્ટ-૧ ટી સ્પૂનમીઠુ-સ્વાદ અનુસારલીમડો- ૪-૫...
ડિપ્રેશનથી બચવા શું કરવું ? અંદર જે લક્ષણો દેખાઈ રહ્યાં છે તે ડિપ્રેશનનાં , આવી વ્યક્તિ પણ લોકો શું કહેશે તેવા ડરે ડિપ્રેશનની સારવાર નથી લેતી અને પરિણામ એ આવે છે કે ડિપ્રેશન વધી જાય છે , જેથી લોકો આત્મહત્યા જેવાં મોટાં પગલાં પણ લઇ લે છે .ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે તે તમારા પ્રત્યે અને...