ઉપયોગમાં આવે તેવી 13 કામની કિચન ટીપ્સ
1) ચોખાને આખું વર્ષ તાજા રાખવા અને જીવાત થતી અટકાવવા માટે આટલું કરો ચોખા ના ડબ્બામાં ફૂદીનાના પાન અથવા લસણ રાખવાથી ચોખા આખું વર્ષ તાજા રેહશે. અને ચોખામાં જીવાત થતી બચી જશે 2) આદુ મરચાની પેસ્ટ કાળી ન પડે એ માટે આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી એટલે થોડા સમયમાં કાળી પડી જાય છે જો આ […]
ઉપયોગમાં આવે તેવી 13 કામની કિચન ટીપ્સ Read More »