Home 2022 June

Monthly Archives: June 2022

દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ શુક્રવારે સવારે બનાવવાનો નાસ્તો:  સવારના નાસ્તામાં બનાવો ઇન્દોરી પૌંઆ. ઇન્દોરી પૌંઆ બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 મોટું બાઉલ પલાળેલા પૌંઆ, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી , સ્વાદ મુજબ મીઠું , 2 નંગ લીલાં...
ચોમાસાની ઋતુ શરુ થાય એટલે  મોટેભાગે ભેજને કારણે કપડામાંથી વાસ આવવા લાગે  છે. ઘણી વાર તો કપડા પર સફેદ દાગ પણ પડી જાય છે જે  ખરાબ લાગે છે. આવામાં વાસ આવતા કપડાને પહેરવાની ઈચ્છા થતી નથી પરંતુ આજે  કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે અમે તમને કેટલીક ટીપ્સ બતાવશું જેનાથી ભીના કપડામાં વાસ નહિ આવે મોંધા અને કિમતી કપડાને તિજોરીમાં...
ચોમાસાની શરૂઆત થાય એટલે વાળની ખુબ તકેદારી રાખવી પડે છે વારંવાર વાળ વરસાદના પલળવાથી વાળમાં દુગંધ આવે છે તો વાળમાંથી વાસ ન આવે એ માટે શું કરવું જોઈએ અને તમારે ચોમાસામાં તમારા વાળને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે માટેની ટીપ્સ જોશું કોને વાળ સુંદર ન ગમે દરેક મહિલાને તેમજ પુરુષોને વાળ શીલકી અને સુદ્ર દેખાવાનું પસંદ હોય...
સાબુદાણા ની ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ વાટકો સાબુદાણા ૧ નગ બટેકું બાફેલું ૧ નગ ટામેટું ૧ ચમચી આદું મરચાં ૧ ચમચી શીંગદાણા ૨ ચમચી શીંગદાણા નો ભૂકો ૧ ચમચી ખાંડ ૧/૨ નંગ લીંબુ ૧ ચમચી જીરું વધાર માટે ૨ ચમચી તેલ ૨ ચમચી લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી હળદર પાઉડર મીઠું સ્વાદાનુસાર કોથમીર સાબુદાણા ની ખીચડી બનાવવા માટેની રીત: એક તપેલી માં સાબુદાણા ને ધોઈ ને ૪ થી ૫ કલાક સુધી પલાળી રાખો, પછી તેને એક ચારણી ની મદદ થી પાણી નિતારી...
ગરમીની સિઝનમાં કે પછી એનર્જી બુસ્ટર માટે લીંબુ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે  આપણામાંથી ઘણા લોકો રોજ લીંબુ અલગ અલગ રીતે  ખાય છે તેનો રસ બનાવે છે, પરંતુ આપણામાંથી ઘણા ઓછા લોકો લીબું યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હશે  શું તમે પણ  જાણો છો  લીંબુ નો યોગ્ય ઉપયોગ  જો તમે લીંબુને ફ્રીઝ કરીને તેનું સેવન કરો...
રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે. આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે. બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને  વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. રાતના કઠોળ પલાળતા ભૂલી ગયા હોય તો, સવારે...
લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.  મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે. નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય.  નૂડલ્સણે બાફતી સમયે...
ઉનાળામાં મારી ત્વચા ખુબ ચીકણી થઇ જાય છે. મહેરબાની કરી મારી સમસ્યાનાં નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.  એક યુકનો પ્રશ્ન છે કે હું ૧૮ વરસનો યુવક છું. મારા વાળ ઓચિંતા ખરવા લાગ્યા છે. કપાળના આગળના ભાગ પર તો ટાલ જેવું થવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી હું ચિંતિત છું. મારા વાળમાં બિલકુલ ખોડો નથી. મારી આ સમસ્યા વારસાગત પણ નથી....