Home 2022 October

Monthly Archives: October 2022

હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં  હોવું જરૂરી છે. સામાન્ય રીતે કેલ્શિયમ વધારવા માટે  વડીલો તેમજ તબીબ નિયમિત દૂધ પીવાની સલાહ આપતા  હોય છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે. મોટા ભાગના લોકોને દૂધ પસંદ નથી હોતું. એવામાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે અન્ય વિકલ્પો પણ હોય છે. બિયાં અલસી, દૂધી અને તલના બિયાં કેલ્શિયમના સારા સ્ત્રોત છે....
દિવાળીનો તહેવાર શરુ થાય એટલે બધા લોકો ફરવા જવાનું વિચારતા હોય છે તમે પણ ફરવા જવાના છો તો આ નાસ્તો જરૂર સાથે લય જજો મઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ મઠનો લોટ ૩/૪ કપ પાણી ૪ ચમચી ખાંડ ૩ ચમચી તેલ ૧/૨ ચમચી હિંગ મીઠું સ્વાદાનુસાર ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૩ ચમચી તલ ૧ ચમચી અજમો તેલ તળવા માટે મઠીયા બનાવવા માટેની રીત નોંધી લો:  પ્રથમ એક તપેલી માં પાણી લઇ તેમાં ખાંડ ઉમેરો....
બાથરૂમ માટે દિવાળી સફાઈ ટિપ્સ: જ્યારે દિવાળી ઘરની સફાઈની વાત આવે છે, તો તમે બાથરૂમની અવગણના કરી શકતા નથી. સિંક ઉપરના કાઉન્ટરમાંથી તમારી બધી ટોયલેટરી ઉતારો અને તેને નીચે સ્પ્રે કરો. તમે તમારા સાબુ, શેમ્પૂ અને કન્ડિશનર જ્યાં સ્ટોર કરો છો ત્યાં છાજલીઓ માટે પણ આવું કરો. તે વખતે, કોઈપણ પાણીના મીઠાના થાપણોથી છુટકારો મેળવવા માટે નળ અને શાવરને...
આ નાની - નાની ટિપ્સ અજમાવી જુઓ  કટલેસનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીંજવી તેમાં ભેળવી દેવાથી કટલેસ બરાબર વાળી શકાશે.  લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે .  મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છ એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા...
ઘરમાં કોઈ ચેન્જિસ કરવાનું વિચારો છો? અનેક   વર્ષો  સુધી ઘરનો એક જ લુક જોઈને કંટાળી જવું એ  સ્વાભાવિક વાત છે,  પણ  ખર્ચનો   વિચાર કરીને ઘરને  નવું  રૂપ  આપવાને બદલે એ કંટાળો જ વધારે સારો  લાગે છે,  થોડાં  વર્ષો  થાય  એટલે  ફનચર, પડદા, દીવાલોનો રંગ આ બધી ચીજોને બદલતા રહેવું જોઈએ  જેનાથી  ઘરને  એક  નવું રૂપ અને ચાર્મ મળે.  જોકે...
ચીકનગુનિયાનાં કેસ દિવસેને દિવસે વધતા જાય છે આ રોગ થાય એટલે ખુબ દુખાવો થાય છે  ચીકનગુનિયામાં અસહ્ય સાંધાનો દુખાવો થાય છે , ચિકનગુનિયા મટી ગયા પછી પણ  દુખાવો ઘણીવાર છ મહિના કે 1 વર્ષ સુધી મટતો નથી .... ઘણી વખત ચીકનગુનિયામાં થતો સાંધાનો દુખાવો સંધિવામાં ફેરવાઇ જતો હોય છે  : ચીકનગુનિયા એક પ્રકારનો  વાયરસ છે , જે મચ્છર કરડવાથી...
સૌ પ્રથમ વાત એ કે સવારે ઉઠવામાં ખુબ કંટાળો આવે આપણે આ નીદરમાં ઉઠી એટલે આખો દિવસ શરીર થાકેલું થાકેલું લાગે છે કામ કરવામાં મન નથી લાગતું  સવારે ઉઠતા જ તરત  કરશો આ કામ તો આખો દિવસ રહેશે તમારા શરીરમાં  ભરપૂર એનર્જી આજકાલ ની ભાગ દોડ ભરી જીંદગીમા દરેક લોકોએ પોતાનું શરીર  ફિટ રહેવુ ખૂબ જરૂરી હોય છે . પોતાનું...
શરદ પુનમના દિવસે દૂધ પૌવા ખાવાનું ખુબ મહત્વ છે. આ દૂધ પૌવા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ દૂધ પૌવા ચંદ્રના પ્રકાશમાં બનાવવાથી ખુબ ટેસ્ટી બને છે. દૂધ પૌવા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 લિટર દૂધ (ફુલ ફેટ) 1+1/4 કપ પૌવા 1/2 કપ ખાંડ અથવા જરુર મુજબ 1 ટીસ્પૂન ઈલાયચીનો ભુક્કો 2 ટેબલસ્પૂન બારીક સમારેલી બદામ 2 ટેબલસ્પૂન બારીક સમારેલા કાજુ 2 ટેબલસ્પૂન બારીક સમારેલા પિસ્તા 1 ટીસ્પૂન કેવડા જળ (ઓપ્શનલ) ગાર્નિશિંગ માટે- જરૂર મુજબ કાજુ-...
શું ખરેખર ફળો ખાવાનો પણ કોઈ યોગ્ય સમય હોય  છે આજ કાળના જમાના ગમે તે ફ્રુટ ગમે તે સિઝનમાં મળી આવે છે આપણે સૌ વિચાર્યા વગર ફ્રુટ ખરીદી લેતા હોય છીએ અને શું એવો કોઈ સમય છે આપણે ફ્રુટ ખાવાનું ટાળવું જોઈએ આ મૂંઝવણ દુર કરવા માટે  ફળો દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે - નાસ્તાના રૂપમાં, ખોરાક સાથે...
દરેક લોકોને પફ બહુ જ ભાવતા હોય છે જો તમને પણ બજારમાં મળતા પફ ભાવતા હોય તો હવે બજારમાંથી પફ લેવાની જરૂર નથી તમે ઘરે પફ બનાવવાની રેસીપી નોંધી ઘરે જ બનાવો બજાર જેવા ક્રિસ્પી વેજટેરીયન પફ ક્રિસ્પી પફ બનાવવા જરૂરી સામગ્રી : • પફ પેસ્ટ્રી શીટ, • બાફેલાં બટેકા, બાફેલાં વટાણાં, • મીઠું, લીંબુનો રસ, • ગરમ મસાલો, તેલ, રાઇ, જીરૂ, હીંગ, • મીઠો...