સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે

સૌ પ્રથમ વાત એ કે સવારે ઉઠવામાં ખુબ કંટાળો આવે આપણે આ નીદરમાં ઉઠી એટલે આખો દિવસ શરીર થાકેલું થાકેલું લાગે છે કામ કરવામાં મન નથી લાગતું  સવારે ઉઠતા જ તરત  કરશો આ કામ તો આખો દિવસ રહેશે તમારા શરીરમાં  ભરપૂર એનર્જી આજકાલ ની ભાગ દોડ ભરી જીંદગીમા દરેક લોકોએ પોતાનું શરીર  ફિટ રહેવુ ખૂબ જરૂરી હોય છે .

પોતાનું શરીર ફિટ રાખવાની  સાથે સાથે દરરોજ  એક્સરસાઈઝ પર ધ્યાન આપવાની પણ ખૂબ જરૂર હોય છે. જો તમે સવારે ઉઠવાની આળસ થતી હોય તો સવારે ઉઠીને ચાલવાની આદત રાખો અથવા સવારે ઉઠીને થોડીક કસરત કરો  તેથી આવો આજે અમે તમને ૭ એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેને સવારે ઉઠીને કરવાથી તમે સહેલાઈથી આખો દિવસ સુધી તમારું શરીર ફીટ રહી શકો છો  આખા દિવસ દરમિયાન  ફીટ રહેવા માટે અપનાવો આ મફતમાં ઘરગથ્થું  ટિપ્સ: સવારે ઉઠતા જ નરણા કોઠે પાણી પીવુ ખૂબ જરૂરી હોય છે સવારે ઉઠીને  ખાલી પેટ પાણી પીવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે. સવાર સવારે કુણુ પાણી પીવાથી  જાડાપણાને ઓછુ(વજન ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે ) કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે

તેમજ રાત્રે પાણીમાં બદામ અને અખરોટ પલાળી રાખીને  રોજ સવારે એક મુઠ્ઠી બદામ અને અખરોટ  ખાવી આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે .  સવારનો નાસ્તો ખૂબ મહત્વનો હોય છે. તેને પેટ ભરીને કરવાથી બપોર સુધી એનર્જી કાયમ ટકી રહે છે .  સવારના નાસ્તામાં ઓછા તેલ અને મસાલાવાળો નાસ્તો કરો . તેમજ સવારના નાસ્તામાં  અને ફ્રૂટ્સ પણ  સામેલ કરો તેમજ સવારે ઉઠીને  થોડી ઘણી એક્સરસાઈઝ પણ ખૂબ જરૂરી છે  , સવારમાં આટલુ કરશો તો ક્યારેય નહી પડો બીમાર અને એકદમ રહેશો ફિટ.

મિત્રો કેવી લાગી તમને આ અમારી હેલ્થ ટીપ્સ  તમે જરૂર આ કિચન ટીપ્સ અજમાવજો અને  તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો

Leave a Comment