ફક્ત 3 રુપિયામા ઘરે બનાવો મચ્છર ભગાડવા ઓલઆઉટ મશીનનુ લિક્વિડ
બજારમાં ઉપલબ્ધ રિફિલ્સમાં શું શામેલ છે: મિત્રો, તમે ઘણીવાર મચ્છરોથી બચવા માટે ઘરે અલગ-અલગ દવાઓનો ઉપયોગ કરો છો. કેટલાક પ્રવાહી સ્વરૂપમાં છે! અને કેટલાક કોઇલના રૂપમાં અને કેટલાક નાના કેકના રૂપમાં!! અને તે ઓલ આઉટ, ગુડ નાઈટ, બેગોન, હિટ વગેરે જેવા વિવિધ નામોથી વેચાય છે. આ બધામાં કેમિકલ વપરાય છે! તે ડી’એથલીન છે, મેલ્ફો રાણી … Read more