દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
દાહોદના સ્ટ્રીટ ફૂડમાં દાહોદની કચોરી અને રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે તમને બીજી બધી ઘણી બધી દુકાનોમાં દાહોદના નામથી ટ્રીટ ફૂડમાં દાહોદની કચોરી અને રતલામી સેવ મળશે પણ સાચો સ્વાદ માણવો હોય તો તમારે દાહોદમાં જ આ કચોરી અને રતલામી સેવ ખાવી એક વખત ખૂબ જ જરૂરી છે તો જ તમને સાચો સ્વાદ મળશે. … Read more