રોજનો ઘરે એક પ્રશ્ન શું રાંધવું ? તો સિજન પ્રમાણે મહીનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..પોતાની ઘરવાળીને મોકલી દો

0

દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે નહિ

શિયાળાની સિજન ચાલે છે અટલે ગરમાગરમ ખાવાનું ખૂબ મન થતું હોય અને બધા લીલા શાકભાજી આસાનીથી મળી રહે છે જેમકે ટામેટાં, કોથમીર, મેથી, પાલક, ગાજર, વટાણા, તુવેર .. વગેરે બધા લીલા શાકભાજી

તો આવો જેની શિયાળામાં રોજ રોજ શું રસોઈ બનાવવાની આ હેલ્થી મેનૂ પ્રમાણે રસોઈ બનવજો આટલે રોજ વિચારવું જ નહીં પડે શું રસોઈ બનવવી

શિયાળાની સ્પેશિયલ વાનગી જેવી કે મગફળીની ચીકી, તલની ચીકી, અડદિયા, મમરાના લાડુ, સાલમ પાક, ગુંદ પાક,

૧. સવારે ભાખરી , બપોરે રોટલી અને મગનું શાક , સાંજે રીંગળનો ઓરો અને રોટલા રેસીપી વાંચવા અહી ક્લિક કરો

૨. સવારે રોટલી , બપોરે રોટલી અને ગુવારનું શાક, સાંજે તુવેરના ટોઠા રેસીપી વાંચવા અહી ક્લિક કરો

૩. સવારે થેપલા, બપોરના ભોજન માં લીલા વટાણા બટાકાની શાક, સાંજે બનાવો મન્ચુરિયન (અત્યારે લીલા શાકભાજી આસાનીથી મળી રહેશે )

૪. સવારે ગાંઠિયા, બપોરના ભોજનમાં ભરેલ રીંગણ – બટાકાની શાક, કઢી અને બાજરાના રોટલા

૫. સવારે પૌવા બટાકા , બપોરના ભોજનમાં દાળભાત , સાંજે દાળ પકવાન (બપોરની દાળ પણ વાપરી શકો છો)

સોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu

૬. સવારે પરોઠા , બપોરના ભોજનમાં લીલા ચણાની શાક અને રોટલી , સાંજના ભોજનમાં સેવ ટમેટાં અને રોટલી અને ખિચડી

૭. સવારે ભાખરી, બપોરના ભોજનમાં દૂધી દાળનું શાક અને રોટલી , સાંજના ભોજન કેપ્સિકમ ટમેટાનું પંજાબી શાક અને રોટલી અથવા પરોઠા

૮. સવારે રોટલી , બપોરના ભોજનમાં ભરેલ ભીંડાનું શાક અને રોટલી , સાંજના ભોજનમ પરવળનું શાક

૯. સવારે થેપલા, બપોરના ભોજન લીલા વાળનું શાક અને રોટલી , સાંજના ભોજનમાં ઇડલી સંભાર

શનિવારની રેસીપી નોંધી લો | શનિવાર માટે સવારનો નાસ્તો , બપોરનું મેનુ | સાંજનો ભોજન

૧૦. સવારે ભાખરી , બપોરના ભોજન માં તુવેર દાણા અને ફ્લાવરની શાક અને રોટલી , સાંજના ભોજનમાં લાઈવ ગાંઠિયાનું શાક અને રોટલી

૧૧. સવારે ભાખરી ,બપોરના ભોજનમાં તુરિયાનું શાક અને રોટલી, સાંજના ભોજનમાં કાચા ટમેટાનું શાક અને રોટલી અથવા રોટલો

૧૨. સવારે રોટલી , બપોરના ભોજનમાં લીલી ચોળીનું શાક અને રોટલી , સાંજના ભોજનમાં મેથીની ભાજી અને રોટલી અથવા રોટલો

૧૩. સવારે પરોઠા , બપોરના ભોજનમાં દાળભાત શાક રોટલી મ સાંજના ભોજનમાં, પાંચ દાળ નું શાક અને રોટલા

૧૪ સવારે ભાખરી, બપોરના ભોજનમાં લીલા વટાણા બટાકાની શાક, સાંજના ભોજનમાં બાજરાના રોટલા અને આખી ડુંગળીનું શાક

૧૫. સવારે ગાંઠિયા , બપોરના ભોજન ગુવાર બટાકાનું શાક, સાંજના ભોજન મકાઇ અને કેપ્સિકમનું શાક

સોમવારથી શનિવાર સુધીનું બાળકોને પસંદ આવે તેવું લંચબોક્સ મેનુ | lunch box for kids | lunch box recipe |lunch box recipes for adults | school lunch ideas

૧૬. સવારે રોટલી, બપોરના ભોજનમાં સાંજના ભોજનમ ઢોકળી નું શાક , સાંજના ભોજનમાં દાબેલી

૧૭. સવારે પરોઠા , બપોરના ભોજનમાં લીલી વાલોળ નું શાક , સાંજના ભોજનમાં ઊંધિયું

૧૮. સવારે પૌવા બટાકા , બપોરના ભોજનમાં લીલા વટાણા બટાકાની શાક અને રોટલી , સાંજના ભોજનમાં સરગવા ની શિંગનું શાક

૧૯. સવારે થેપલા , બપોરનાં ભોજનમાં સકરિયા ન શાક અને રોટલી , સાંજના ભોજનમાં રીંગણ નો ઓરો અને રોટલો

રવિવારનું સ્પેશીયલ મેનુ નોંધી લો

૨૦. સવારે રોટલી , બપોરનાં ભોજનમાં ભરેલા બટાકાની શાક , સાંજના ભોજનમાં મેથીની ભાજી અને રોટલી અથવા રોટલો

૨૧. સવારે ભાખરી , બપોરનાં ભોજનમાં મિક્સ વેજીટેબલ નું શાક અને રોટલી , કોબી બટાકાનું શાક અને રોટલી

૨૨. સવારે ભાખરી ,બપોરના ભોજનમાં લીલી ચોળીનું શાક અને રોટલી , સાંજના ભોજનમાં લીલા ચણાનું શાક

૨૩. સવારે થેપલા , બપોરનાં ભોજનમાં પાપડીનું શાક , સાંજના ભોજનમાં લચ્છા પરાઠા

ગુરુવારનું સ્પેશીયલ મેનુ આ રહ્યું નોંધી લો રેસીપી

૨૪. સવારે પૌવા બટાકા , બપોરનાં ભોજનમાં ભરેલા કારેલનું શાક , સાંજના ભોજનમાં વેજીટેબલ બિરિયાની

૨૫. સવારે ભાખરી , બપોરના ભોજનમાં દાળભાત શાક રોટલી , સાંજના ભોજનમાં રીંગણ નો ઓરો અને રોટલો

૨૬. સવારે ગાંઠિયા , બપોરનાં ભોજનમાં ટીંડોળા નું શાક અને રોટલી , સાંજના ભોજનમાં પાવભાજી અથવા ભજીયા

રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ મજા કરો

૨૭. સવારે ભાખરી , બપોરનાં ભોજનમાં દૂધીનું શાક અને રોટલી , સાંજના ભોજનમાં તુવેરના ટોઠા રેસીપી વાંચવા અહી ક્લિક કરો

૨૮. સવારે થેપલા , બપોરનાં ભોજનમાં ચાપડી અને શાક , સાંજના ભોજનમાં પાલકની ભાજી અને રોટલી અથવા રોટલો

૨૯. સવારે રોટલી , બપોરનાં ભોજનમાં મિક્સ દાણા નું શાક અને રોટલી , સાંજના ભોજનમાં ડુંગળી ગાંઠિયાનું શાક અને રોટલી

જેના ઘરે રોજ શું રાંધવું ? તેના માટે ખાસ આખા મહિનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..

૩૦. સવારે પૌવા બટાકા , બપોરના ભોજનમાં દાળભાત શાક રોટલી , સાંજના ભોજનમાં રીંગણ નો ઓરો અને રોટલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here