રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ મજા કરો

મહિલાઓને રસોઈ બનાવતી વખતે રોજ શું બનાવવું એ મૂંઝવણ રહેતી હોય છે ઘરે થી ફોન આવે આજ શું બનાવવું તો આપી ડો આ રસોઈનું લિસ્ટ રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ

સ્વાદીષ્ટ ભોજનનો રસથાળ છે આ મેનુ પરથી જરૂર રસોઈ બનાવજો જો એમાંથી કોઈ રેસિપી તમને નથી આવડતી તો કમેન્ટ કરજો એટલે રેસિપી તમારા સુધી મળી રહે એ કોશિશ હશે અમારી

ગરમાં ગરમ નાસ્તો-ફરસાણ માટેનું લિસ્ટ

ચા , કોફી – દુધ, આલુ પરોઠા પૌવા બટેટા , ઈડલી સંભાર, ઢોકળા બનાવવા માટેની રીત | સમોસા બનાવવા માટેની રીત ,ખમણ , કટલેટ , મીક્ષ ભજીયા , ગાંઠીયા , બટેટા વડા , ગોટા થેપલા ,મેંદુવડા , ઉપમા

➤ તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો : અહીંયા ક્લિક કરો

દરરોજ મિસ્ટાનમાં બનાવી શકાય એવું મીઠાઈ માટેનું લિસ્ટ । sweet menu | mithai list | sweet list | best sweets | ગુજરાતી મીઠાઈ | gujarati sweet | ઘરે બનાવી શકાય એવી મીઠાઈનું લિસ્ટ

ગુલાબ જાંબુ , ચુરમાના લાડવા , દુધપાક , રવાનો શીરો આ રેસિપી વાંચવા અહીં ક્લિક કરો , કેરીનો રસ , લાપસી , ફાડા લાપસી , ફ્રુટ સલાડ , દુધિનો હલવો ગાજ૨નો હલવો , સેવ ખુમણી , સુખડી , મોહનથાળ , શીખંડ , ટોપરાપાક , લચકો

➤  પેપર ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા ઘરે બનાવવા માટે રેસીપી: અહીંયા ક્લિક કરો

જનરલ મેનુ | આ મેનુ તમે શાક રોટ્ટલી સાથે બનાવી શકો છો

દાળ-ભાત , છોલે – પુરી , પાઉંભાજી , કઢી પુલાવ ,મગ-ભાત , દાલકાય , જીારાઈસ , રોટલી , થેપલા , ભાખરી પરોઠા , બાજરાના રોટલા , ચાપડી , પુરી ., કઢી-ખીચડી ,પુલાવ , વધારેલ ખીચડી

➤ સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે : અહીંયા ક્લિક કરો

➤ સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત : અહીંયા ક્લિક કરો

સલાડ-કચુંબર-ચટણી | chutney recipe | salad | chatani |

અથાણું , કોબીજનો પાકો સંભારો , ટિંડોળાનો પાકો સંભારો ,લોટવાળા મરચા , રાયવાળા મરચા , ભુંગળા , પાપડ , તીખી ચટણી , મીઠી ચટણી , લસણની ચટણી ,મુખવાસ , રસાવાળા બટેટા ,રીંગણ બટેટા , ભરેલ રીંગણ બટેટા , ગુવાર બટેટા , ભીડી બટેટા સેવ ટમેટા ,વટાણા બટેટા , પાલક પની૨ , પનીર ટીક્કા મસાલા , રજવાડી ઢોકળી , રીંગણાનો ઓળો ફ્લાવ૨ બટેટા , કોબીજ બટેટા ,ડુંગળી બટેટા ,દેશી ચણા ,મગનું શાક , ચોળી , છોલે ચણા , ઉંધીયુ , મોક્ષ , સબ્જ

સુકો નાસ્તો , ખાખરા , ફરસી પુરી તિખા-મો૨ા ગાંઠીયા , ચવાણું , પાપડી ગાંઠીયા ચંપાકલી ગાંઠીયા , રજવાડી ચવાણું

➤ સુરતી પ્રખ્યાત સેવ- ખમણી બનાવવાની રીત વાંચો અને શેર કરો : અહીંયા ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top