ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ

0

નવા વાસણમાં બ્રાન્ડનું સ્ટીકર દુર કરવા? નવા વાસણમાં બ્રાન્ડનું લેબલ લાગેલું હોય છે જેને કાઢવું થોડું મુશ્કેલ હોય છે . તેના માટે તમે વાસણને ઊંધી તરફથી ગેસપર સહેજ ગરમ કરી લો જેથી લેબલ પોતાની જગ્યા છોડી દે અને પછી યાકૂનો હળવા હાથે ઉપયોગકરીલેબલ કાઢી લો .

તમે બ્હાર ગામ ગયા છો અને દૂધ સાથે છે તો દૂધ બગડે નહિ એ માટે શું કરશો? તમે જયારે ઘરેથી નીકળો ત્યારે દૂધ ગરમ કરતી વખતે તેમાં સહેજ સોડિયમ બાયકાર્બોનેટ નાખવાથી તેને પછી ફ્રીજમાં નહીં મૂકો તો પણ બગડશે નઈ અને દૂધ ફ્રેશ રહેશે .

દહીને લાંબા સમય સુધી તાજું રાખવું છે અને ખાટુ ન પડે એ માટે ફક્ત આટલું કરો દહીં લાંબા સમય સુધી તાજું રહે એ માટે તેને પાણી ભરેલી તપેલીમાં રાખો અને રોજ તેનું પાણી બદલતાં રહો

ચારોળી વાસી થઈ ગઈ હોય તો તેને ઓવનમાં બે મિનિટ બેક કરવાથી તે ફરી તાજી અને ઉપયોગમાં લેવા લાયક બની જશે .

કારેલાના શાકની કડવાસ દુર કરવા? તમારા ઘરમાં કોઈ કારેલાનું શાક નથી ખાતા પરંતુ કરેલા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે પરંતુ કારેલાનું શાક કડવું લાગે છે તો આજે આપણે કારેલાનું શાક ઓછું કડવું લાગે અને બધા ખુબ ખુશ થઈને જમે એવી રીતે કહીસ કારેલાનું શાક ઓછું કડવું લાગે એ માટે કારેલાંમાં ઊભો ચીરો મૂકી ધઉના લોટમાં મીઠું અને દહીંની પેસ્ટ બનાવી તેના પર લગાવો . અડધો કલાક રહેવા દઈ પછી તેનું શાક બનાવો શાક ખુબ ટેસ્ટી બનશે અને કડવાસ દુર થશે.

ઘરમાં વંદાનો ત્રાસ વધી ગયો છે રસોડામાં વંદા કે કંસારી થતાં હોય તો ખૂણામાં અને થોડા થોડા અંતરે બોરિક પાઉડર છાંટો .

લીંબુ વધારે સમય થવાથી છાલ કડક થઈ જાય છે લીંબુ વધારે સમય રહેવાથી તેની છાલ કડક થય છે છે અને રસ કાઢવામાં પ્રોબ્લેમ થાય છે આથી લીંબુની છાલ નરમ કરવા શું કરવું લીંબુ સહેલાઇથી અને વધારે લીંબુ કે મોસંબી કડક થઈ ગયાં હોય , તો તેને પાંચ – દસ મિનિટ ગરમ પાણીમાં રાખવાથી તે સ્ત્ર નીળશે .

દૂધ ગરમ કરતી વખતે તપેલીના તળિયે ચુંટે નહીં એ માટે પહેલાં સહેજ ગોટીને એક ૫ પાણીમાં રાખી મૂક્વાથી મરછર ચોમાસામાં મરછરનો ઉપદ્રવ ઓછો કરવા પથારી પાસે કે રૂમમાં , ઓછા થશે .

ચપુની ધાર ચીકણી થઈ ગઈ હોય તો તેના ૫ર લીંબુની  છાલ ધસી વહેતા પાણીથી ધોઈ નાખો . ચીકાશ દૂર થઈ જશે . કોઈ પણ સલાડમાં એક મુઠી મગની દાળ ભેળવવાથી તે વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે . બદામની છાલ સરળતાથી કાઢવા તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો .

ખાંડના ડબ્બામાં કીડીઓ છે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો દાઝયા પર કેળા છુંદીને લગાવો . કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે . રાંધતી વખતે દાળ બળીને તડીયે ચોટી જાય ત્યારે એ વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે , તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો પછી તેના પર ગરમ પાણી રેડો ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here