Monthly Archives: September 2020
વધારે પડતી શેકેલી, બળી ગયેલી કે ખૂલી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં1 કાળા પડી ગયેલાં ભાગમાં પોલી સાઇકલીક એરોમેટિક હાઇડ્રોકાર્બન જમા થાય છે. જે ખાવાથી કેન્સરની શક્યતા 70 થી 80 ટકા વધી જાય છે. કોબીજ, ફ્લાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે. કેન્સરની દવા જેવા જ કેન્સર વિરોધી રસાયણો ફ્લાવરમાં હોય છે. જે મોટાં આંતરડામાં રહેલાં કેન્સરના જીવાણુંઓનો નાશ કરે છે....
વાયુ, પિત્ત અને કફ.. ખાસ ધ્યાન આપજો મિત્રો બધા રોગ અહિયાથી જ જન્મ લે છે…
આજ લાઇફમાં જોઈએ તો અનેક રોગોનો રાફડો ફાટ્યો છે. રોગ મટાડવા માટે આજ એવા ઉપચારો કરવામાં આવે છે કે બકરી કાઢવા જતા ઊંટ પેસે ,છતાં બકરી ન પણ નીકળે.તેનું કારણ એ છે કે રોગ કેમ થાય છે ,રોગ ની કઈ કઈ અવસ્થાઓ છે અને...
લીંબુ - શિયાળો હોય કે ઉનાળો, દરેક seasonતમાં લીંબુ ફાયદાકારક છે. વિટામિન સી અને બી ઉપરાંત, તે પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કોપરથી સમૃદ્ધ છે. વિટામિન સીથી ભરપૂર લીંબુનો રોગ - રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શિયાળામાં થતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. એન્ટી oxક્સિડેન્ટ છે, કોલેસ્ટરોલ ઘટાડે છે. તેને ડાયાબિટીઝમાં નિયમિતપણે લો,
ગોળ - આયુર્વેદમાં, ગુડને ગુણોની ખાણ...
સૌ ના મનપસંદ દાળવડા બનાવવાની રીત
સામગ્રી:-મગની દાળ:-૧ વાટકીલાલ મરચું: ૨ ચમચીમીઠું: સ્વાદ અનુસારલીલા મરચા :૫ થી ૭ નંગધાણાજીરું:અડધી ચમચીહળદર :ચપટીલસણ:૫ થી ૬ કળી (પસંદ હોય તો)
રીત:-· મગની દાળ ને આગલી રાતે પલાળી રાખો.પછી મિક્સર માં અધકચરી વાટવી.તેમાં મીઠું,મરચું,ધાણાજીરું,અને હળદર નાખવી. મરચા અને લસણ વાટીને નાખવું. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.અને પછી વડા મુકાય એવું ખીરું બનાવીને...
હિર્મોગ્લોબિનની ઉણપથી થાય બીમારીઓ , સામાન્ય લક્ષણો ગણીને સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહેવું જરૂરી છે . હિમોગ્લોબિનની ઉણપથી કેટલીયે સમસ્યાઓ આવી શકે છે . સામાન્ય રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ વધારે રહે છે . તમારી જાણકારી માટે શરીરમાં આયરન અને વિટામિન બીની ઉણપથી હિમોગ્લોબિનનું સ્તર ઘટવા લાગે છે .
હિમોગ્લોબિનની ઉણપથી એનીમિયા જેવી સમસ્યા થાય...
એક કડાઈ માં 50 gm જીરું, 50 gm ધાણા, 50 gm અજમો, 50 gm સુવા, 50 gm વરિયાળી લઈ સહેજ શેકી અને ઠંડી કરી લો. હવે એને મિકસી જાર માં પીસી લો અને ચાળી લો. આ મિશ્રણ ને એક બાઉલ માં લઈ તેમાં 250 gm સાકર નો ભૂકો અને 50 gm ઘી રેડી બરોબર મિક્સ કરી ડબ્બા માં ભરી...
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો કુદીના સાથે લીંબુનો રસ કુઈનામાં રહેલાં તત્વો શરીરની વધારાની કેલરીને બર્નકરે છે અને ભૂખને કંટ્રોલ કરે છે . જો તમે ફ્લેટ ટમી ઈચ્છતા હોવ તો લીંબુના પાણીમાં કુદીનાનો રસ અથવા ક્રશ કુદીનાને ઉમેરો , આનાથી તમને બહુ જલ્દી રિઝલ્ટ મળશે
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો...
(1) લસણની 5 ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત પર ફાયદો થાય છે. (2) 100 ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પાવાથી આમવાત પર ફાયદો થાય છે. (3) આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે.
(4) એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી,...
એકવાર “શરીરશાસ્ર” નો અભ્યાસ કરો… તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે
admin - 0
અહો… એકવાર "શરીરશાસ્ર" નો અભ્યાસ કરો… તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે…. લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો…..
(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે) માનવ શરીર અદ્ભૂત છે
મજબૂત ફેફસા આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો...
શરીર માં યુરીક એસિડ વધી જાય તો, તરત જ અપનાવો આ ઉપાય અને મેળવો તેમાં થી છુટકારો
જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે. યુરિક એસિડની માત્રા શરીરમાં સતત વધારે રહેવાને કારણે સાંધાઓમાં સોજો અને દુખાવો...