Monthly Archives: January 2021
બનાવો ઓટસ - મગદાળની ટીક્કી ઓટસ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુકત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે , જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા , એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે . આ ઓટસ - મગદાળની ટીકકીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને ધીમા તાપ પર |...
લસણ સરળતાથી ફોલવા માટે કળીઓ પર તેલ લગાડી થોડી વાર રહેવા દઇ ફોલવાથી જલદી ફોતરા ઉતરી જશે.
ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે.
સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે પેપર પર થોડી વાર પાથરી રાખવાથી...
વાવડીંગ : વાવડીંગ તીખાં , તીક્ષ્ણ , ગરમ , રૂક્ષ , અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે . આથી તે શૂળ , આફારો , પેટના વિભિન્ન રોગો , કફ , કૃમિ , વાયુ તથા કબજિયાત મટાડે છે . વાવડીંગ વાયુને નીચેની તરફ સરકાવે છે . એ મૂત્રનું પ્રમાણ વધારનાર , ઉત્તમ કૃમિનાશક , બળપ્રદ વાયુનાશક , મગજ અને નાડીઓને...
કેસર એનું એક નાનું તણખલું જીભ પર મૂકતાં આખી જીભ અડધી મિનિટમાં લાલ થઈ જાય અને ત્રણ કલાક સુધી સુગંધ આવે . એ જ રીતે એક જ નાનું તણખલું દુધમાં નાખો તો તરત જ દૂધ કેસરી કે લાલ થઈ જવું જોઈએ . આવું ન થાય તો એ બનાવટી કેસર હોવું જોઈએ . કાશ્મીરમાં કેસર - ચંદન વાટીને અડધી ચમચી...
મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે...
કફ માટેની જાદુઈ દવા.પોતાના અનુભવ મુજબ. ૭ મહિના થી કફ હતો, ગળા માં ગળફો ચોંટી રહેતો હતો જે જોરથી નીકાળવાં નો પ્રયત્ન કરવા છતાં પણ નીકળતો ન હતો . ૪ ડોક્ટર બદલવા છતાં પણ કોઈ ફેર ના પડ્યો.બધા જ રીપોર્ટ નોર્મલ હતા.બધી આયુર્વેદિક ઔષધિઓ અપનાવવા છતાં પણ કોઈ ફરક ના પડ્યો.
છેલ્લે મારા ફોઈ એ કીધું કે ૪-૫ લવિંગને...
દવા વગર શરીરના ગમે તેવા દુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વાંચો અને 2 વ્યક્તિ સાથે શેર કરજો કોકનુ ભલુ થશે
admin - 18
શરીરના ગમેતેદુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વગર દવાએ માત્ર દુખાવાની નાડ પારખી ઇલાજ કરાય છે રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વીંછિયાથી 4 કિલોમીટર દૂર બોટાદ રોડ પર આવેલ થોરીયાળી ગામમાં 60 વર્ષના ચતુરભાઈ રાજપરા લોકોના શરષ્ના વર્ષો જુના દુ : ખાવા વગર દવાએ -મટાડી આવે છે . તેઓ પાસે ડોકટરનું કોઈ સર્ટીફીકેટ નથી પરંતુ લોકોના દર્દ...
વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે. શું તે ખરેખર મોટી બીમારી નોતરે છે? વગેરે સવાલો લોકોના મનમાં રહેલા છે
વાતાવરણમાં અચાનક ફેરબદલ અથવા વાયરસના સંક્રમણના લીધે આવતા તાવને વાયરલ ફીવર અથવા વાયરલ તાવ કહેવામાં આવે છે. વાયરલ તાવ મોટાભાગે છોકરાઓમાં અને વૃદ્ઘોમાં કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય તેવામાં વધારે જોવા મળે છે....
આ માંથી ફટાફટ ફેટ બર્ન કરવા રાતે પીવો ફક્ત એક ડ્રીંક કાકડીનો રસ આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈફ્લામેટરી ગુણ હોય છે . જે પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે .તરબૂચનો જ્યુસ આમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે . સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે બોડીનાટોક્સિન્સદૂર કરવામાં મદદ કરે છે .
કોથમીરનો જ્યુસ આને પીવાથી બોડીટોક્સિન્સ દૂર...
૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ ૧. સોડા અને ઠંડા પીણાને કહો બાય બાય કોઈપણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કેલરી જાય છે , જેથી ચરબીમાં વધારો થાય છે . સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઇએ . બહુ વધારે પીણાં પીવાથી ડાયાબિટીઝ , હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય...