Homeકિચન ટીપ્સદરેકને ઉપયોગી એવી 16+ કામની ટિપ્સ જે તમને સ્માર્ટ બનાવશે

દરેકને ઉપયોગી એવી 16+ કામની ટિપ્સ જે તમને સ્માર્ટ બનાવશે

Coconut માંથી ટોપરું આંખે આખું અને ઝડપથી કાઢવા માટે નારિયેળને ટીપીને પછી તોડવામાં આવે તો નાળિયેર કાચલીમાંથી એકસરખી રીતે અને ઝડપથી છૂટું પડશે.

Peanuts શીંગદાણા બનાવતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખો શીંગદાણા દાજશે નહિ અને શીંગના ફોતરાં ઝડપથી ઉતરી જશે મગફળીના દાણાને શેકતી વખતે તેની ઉપર થોડું પાણી છાંટી દેશો તો સીંગદાણા દાઝી નહીં જાય અને તેના ફોતરાં ઝડપથી નીકળી જશે.

જો તમને વારંવાર મોમાં ચાંદા પડતા હોય તો આટલું જરૂર કરજો જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો Honey મધમાં શેકેલી બદામની ભૂકી મેળવી તે પેસ્ટ ચાંદા પર લગાવવાથી મોંના ચાંદા ઝડપથી રૂઝાઈ જાય છે.

ઢીલા પડી ગયેલા tometo ટમેટાને ફરી કડક કરવા માટે જો ટામેટાં ઢીલા પડી ગયા હોય તો તેને મીઠાવાળા પાણીમાં આખી રાત ડુબાડી રાખો બીજે દિવસે તે કડક થઈ ગયા હશે આ ટિપ્સ વધુમાં વધુ શેર કરજો

દાંત teeth માં ખુબ દુખાવો થતો હોય અને રહેવાતું ન હોય તો ડોક્ટર doctor પાસે જાવ એ પહેલા આટલું કરો દાંત teeth pain ના દુખાવામાંથી તત્કાળ રાહત મેળવવા માટે જે દાંત દુખતો હોય તેની પર થોડી ટૂથપેસ્ટ લગાવી દો. દુખાવા painમાંથી તત્કાળ રાહત મળશે.

મહેંદીનો mahendi રંગ વધારે લાવવા માટે મહેંદી પલાળતી વખતે tamarind આમલીનું amli પાણી ઉમેરો અને દસ-બાર લવીંગ પીસીને મેળવી દો. આમ કરવાથી મહેંદીનો કલર color ખુબ આવશે

જે કપડાંનો રંગ કાચો હોય એની ધોલાઈ કરતાં પહેલા મીઠાવાળા પાણીમાં પલાળી પછી ધૂઓ. એટલે કલર જળવાઈ રહેવાશે કલર જશે નહિ

ફલાવરવાઝમાં ફૂલો તાજા રાખવા ડિસ્પરિનની ટીકડી વાઝના પાણીમાં નાંખો. આમ ફુલદાનીમાં ફૂલ લાંબા સમય સુધી તાજા રહેશે

મરચા સુધારીને હાથ બળતા હોય તો લીલા મરચાં વાટ્યા બાદ હાથ બળતા હોય તો આમલીના પાણી અથવા ખાંડ અને લીંબુના રસના પાણીથી હાથ ધૂઓ. એટલે હાથમાંથી તીખાશ જતી રહેશે

થર્મોસમાંથી વાસ આવતી હોય તો એ દૂર કરવા એક ટેબલસ્પૂન સોડા બાયકાર્બ અને ગરમ પાણી ભરી રાખો. અગરબત્તીને agarbati બેગોન કે કેરોસીનમાં carosin બોળીને સળગાવશો તો તેના ધુમાડાથી. A mosquito-fly મચ્છર-માખી insert killer અને જીવજંતુ ભાગી જશે.

પનીરને કરી કે શાકમાં નાખતા પહેલાં થોડીવાર માટે મીઠાવાળાં પાણીમાં ડૂબાડી રાખશો તો તે વધુ નરમ બનશે. જ્યારે of the mint ફૂદીનો સરળતાથી મળતો હોય તેવી ઋતુમાં તેના પાંદડાને તડકે સૂકવી, ખાંડી લો. તેમાં થોડું સંચળ અને જીરાનો ભૂકો મેળવી, એરટાઈટ ડબ્બામાં ભરી લો. દહી, રાયતાં, દહીંવડા વગેરેમાં આ પાવડર મેળવવાથી તે સ્વાદિષ્ટ લાગશે.

તડકામાં રાખડવા ના લીધે હાથમાં થયેલ કાળાશ દૂર કરવા માટે તડકામાં ફરવાથી ચહેરા પર સનટેનીંગ કે ફેકલ્સ થઈ ગયા હોય તો મૂળાના રસમાં બે ચમચી છાશ ભેળવી ચહેરા પર લગાવો. દસેક નિયમિત મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખી, થોડા દિવસ પણે આ પ્રયોગ કરવાથી ફ્રેંકલ્સ અને સનટેનીંગ દૂર થઈ જશે.

સોય બુઠ્ઠી થઈ ગઈ હોય તો તેને થોડીવાર સેન્ડ પેપર પર ઘસવાથી તે ફરી વાપરવા લાયક થઈ જશે. સાબુ અને મીણબત્તીને વાપરતાં અગાઉ થોડા કલાકો સુધી ફ્રીઝરમાં મૂકી રાખશો તો તે લાંબા સમય સુધી ચાલશે. જો બગીચામાં છોડની આજુબાજુ કીડીઓ થતી હોય તો ત્યાં થોડી હળદર છાંટી દેવાથી કીડીઓ ભાગી જશે. ગાલીચાની નીચે થોડાં તમાકુનાં પાન મૂકી રાખવામાં આવે તો જીવજંતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest articles