આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો કફ – દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે . – દૂધમાં હળદર , મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે . – રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે .
ખાવા પીવા માં આ ૮. નિયમ ચોક્કસ પાળો મેંદો બંધ કરીને જવ , બાજરી કે મકાઈ ખાવા રિફાઈન્ડ તેલ બંધ કરી ધાણીનું તેલ વાપરો કોલ્ડ્રીકસ બંધ કરી લીબુશરબત કે છાસ પીવો ભેંસનું દૂધ બંધ કરીને દેશ ગાયનું દૂધ પીવો રેડીમેઈડ ન્યૂસ કરતાં ડાયરેકટ ફળ જ ખાવ ફ્રીજનું પાણી બંધ કરીને માટલાનું પાણી પીવો રાત્રે વહેલા ઉંધી જાવ , સવારે વહેલા ઉઠો ઘરમાં ભરાઈ ન રહો , કુદરતના ખોળે પણ જાવ
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો – હિંગ , પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે . – દાંત હલતા હોય અને દુઃખતા હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવવવાથી આરામ થાય છે . – સવારના પહોરમાં કાળા તલ ખુબ ચાવીને ખાવાની ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે . – વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબુત થાય છે .
આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો અનીંદ્રા – સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે . – ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે . – પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે . – સાથે ગંઠોડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે .
આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો હરસ – મસા – સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ – મસા મટે છે . – સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામંથી પડતું લોહી બંધ થઈ જાય છે . – સુકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા . હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી હરસ – મસા મટે છે .
આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો અશક્તિ અને નબળાઈ – સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચુર્ણ બનાવી તેમાં ૨૫ ગ્રામ સુંઠનો ચુર્ણ નાખી તૈયાર કરવું અને પાંચ થી ૧૦ ગ્રામ ચૂર્ણ રોજ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે .
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે . – ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે . – તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે . આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો
હાઈ – બ્લડ પ્રેશરમાં જો સવાર – સાંજ 15 ગ્રામ જેટલા સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે . લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે , અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે .
Good advise for health
thanks