બટેટા વડા, કોર્ન રોલ્સ, રાઈસ અપ્પે, પનીર ટીકી બનાવવાની સરળ રેસીપી

રાઈસ અપ્પે બનાવવા માટે જરૂરી સામગ્રી : એક કપ ચોખા , પા કપ અડદની દાળ , પા કપ શિંગદાણા , અડધી ટી સ્પુન આદું મરચાંની પેસ્ટ , ત્રણ ટેબલ સ્પન સમારેલી ડુંગળી, એક ટીપૂન રાઈ, એક ટીપૂન જીરું, આઠ થી દસ મીઠો લીમડો , એક ચપટી હિંગ , બે ટેબલસ્પુન તેલ ,મીઠું સ્વાદ પ્રમાણે , … Read more

કેળા કરતા વધુ કેલેરી અને કેલ્શિયમથી ભરપુર આ ફળ જરૂર ખાવું જોઈએ

સિઝનમાં ખાવા જેવું ફળ એટલે ખારેક ચોમાસું સમયસર આવે કે ના આવે પણ માર્કેટમાં સુંદર મજાની મારું અને પીળા રંગની ફ્રેશ – મીઠી ખારેક જરૂર આવી જાય . અત્યારે તો બજારમાં નીકળીએ કે ખારેકથી ઢંકાયેલ ફૂટની લારીઓ ચારે બાજુ નજરે ચડે . પહેલાં તે ખારેક તૂરી પણ આવતી . ચાખીને લેવી પડતી નહિતર ખાવામાં ડૂચા … Read more

મોંઘા શેમ્પુ ખરીદવા કરતા ઘરે બનાવો હર્બલ શેમ્પુ

આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં વાળ ખરવાની સમસ્યા , વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે અંતે આપણે કંટાળી જાય છે વાળની સાર સંભાળ રાખવામાં કંટાળો આવે છે આજે તમને હર્બલ શેમ્પુ ઘરે કેવી રીતે બનાવવું તેની … Read more

દવા વગર તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ ઘરગથ્થું ટીપ્સ

દરેક લોકોના ઘરમાં તાંબાના વાસણ હોય જ છે પરંતુ તાંબાના વાસણના ઉપયોગથી થતા ફાયદા વિષે કોઈ જાણતું નથી હોતું પરંતુ દરરોજ સવારે ઉઠીને તાંબામાં ભરેલું પાણી પીવાથી કેટલાય ભયંકર રોગોથી બચી શકાય છે : તાંબા ના વાસણમાં ખોરાક રાંધવા કે જમવાથી વધુ તેમાં પાણીનો સંગ્રહ કરી પીવાથી વધુ લાભ મળે છે. આમ તમારે રાત્રે તાંબાના વાસણમાં પાણી  … Read more

બારેમાસ ઉપયોગમાં આવે તેવી કિચન ટીપ્સ

(૧)ગ્લાન્ડરની બ્લેડ ખરાબ થઇ ગઈ છે બરાબર પીસાટું નથી તો એક જગમાં મીઠું નાખીને થોડીવાર ફેરવવું આવી રીતે મીઠામાં ચલાવવાથી બ્લેડ સરખી ચાલવા લાગશે આમ તમારા રસોડામાં blender ની બ્લેડ ખરાબ થઇ જાય ત્યારે આ ઉપાય જરૂર કરજો. ચેરી ટમેટાંના ટુકડાને કાપી નાખવાની સૌથી સરળ રીત એ છે કે તેમને બે પ્લાસ્ટિકના ઢાંકણા વચ્ચે સેન્ડવીચ અને એક જ સમયે તેમને બધા દ્વારા લાંબા છરી ચલાવવી. આદુ બધાના ઘરે હોય જ  છે. મોટાભાગે દરેલ મહિલા આદુની છાલ ફેંકી દેતા હોય છે પરંતુ હવે તમે છાલ ફેંકવાનું કામ ન કરતા  પણ, તમે તે છાલ ને ગેસ પર અથવા ઓવનમાં 1 મિનિટ … Read more

ફરાળી પાતરા, કેળાની ચિપ્સ, ઉપવાસ થાલીપીઠ, સાબુદાણાની ખીચળી બનાવવાની સરળ રીત

કેમ છો મિત્રો આજે આપને ફરાળી વાનગીની રેસીપી લઈને આવિયા છી જયારે કોઈને ઉપવાસ હોય ત્યારે ફરાળ શું કરશું તે પ્રશ્ન સતાવતો હોય આ ફરાળી વાનગી તમને જરૂર કામ લાગશે ઉપવાસના દિવસોમાં તો નીચે આપેલી તમામ વાનગીની રેસીપી જરૂર વાંચો અને ઘરે બનાવવાની કોશીસ કરશો રેસીપી સારી લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ફરાળી પાતરા: સૌ પ્રથમા આપણેફરાળી પાતરાબનાવવાની રેસીપી શીખીશું તો ફરાળી પાતરા બનાવવા માટે જરૂરી  … Read more

રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જાવાની જરૂર નથી

રસોડું જ સાચું દવાખાનું છે રસોડામાં લોટ દાળની સાથે અનેક વ્યંજનો રાખવાનાં થતાં હોય છે જેના આપણા અનેક રોગોની દવા સમાયેલી હોય છે જે કોઈ આ ઔષધ વિષે નથી જાણતા હોતા આજે આપને આપણા રસોડામાં રહેલ અનેલ વ્યંજન વિષે જાણીશું જે ક્યાં રોગ માટે કેવી રીતે કામ કરે છે તેના વિષે વિસ્તૃતમાં માહિતી જાણીશું . … Read more

વાયુ અથવા ઉંધો ગેસ ચડે તો તેના લીધે થતો કમરમાં દુઃખાવા માટેની સારવાર

આંતરડામાં અપાનવાયુ વિકૃતિના લીધે  થાય છે કમરના દુઃખાવા થવામાં વાયુદોષની વિકૃતિ મુખ્ય કારણ હોય છે . શીતળ જળપાન, વધારે પરિશ્રમ, દોડવું, તરવું, ઝડપથી ચાલવું , કમર ઉપર વાગવું કે ચોટ લાગવી, અચાનક ખાડામાં પગ પડી જવો, સડેલો કે વાસી ખોરાક ખાવાથી, અતિ મૈથુન કરવાથી, વધરે વજન ઉચકવાથી, વાહન પર મુસાફરી કરવાથી વગેરે અનેક કારણોથી શરીરમાં વાયુની વૃદ્ધિ … Read more

આલુ મટર મસાલા, ચણાના પુડલા બનાવવાની રીત, પૂના મિસળ

આલુ મટર મસાલા બનાવવા જરૂરી સામગ્રી: ૧/૨ અડધો કિલો વટાણા, ૨ નંગ બટાટા સમારેલા, ૨ નંગ ડુંગળી સમારેલી, ૨ નંગ ટામેટા સમારેલી, ૧ ટી સ્પુન આદું – લસણની પેસ્ટ, ૨ નંગ લીલા મરચા સમારેલા, ૧ ૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર, ૧ ૧/૨ ટી સ્પુન ધાણાજીરું પાવડર, ૧/૨ ટી સ્પુન હળદર, ૧/૨ ટી સ્પુન ગરમ … Read more

વાળ ખરતા અટકાવવાના સરળ ઉપચાર, હાથ પગમાં આવતા સોજા દુર કરવા માટે, ૨ રૂપિયામાં મળતી કપૂરના ભરપુર ફાયદાઓ

શું તમે ખરતા વાળથી પરેશાન છો તો આ રહ્યા ખરતા વાળ માટે ઘરગથ્થુ ઉપાય અત્યારે દરેક મહિલાને વાળ ખરવાની સમસ્યા સતાવી રહી છે તમારે આ વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે આથી મીઠાનું બને એટલું ઓહ્હું સેવન કરવું જોઈએ. પરતું મીઠાનો આ પ્રયોગ તમને તાલીયાપણું દુર કરવામાં મદદ કરશે એક … Read more