ચટાકેદાર છોલે ભટુરે અને દમ આલુ બનાવવાની રીત

દમ આલું બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ બેબી પોટેટો, 5 નંગ મોટા ટામેટા, 3 નંગ ડુંગળી, 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ, 20 ગ્રામ કાજુ, 1 ચમચી માં સમાય એટલું તજ,લવિંગ, ઇલાએચી, બાદલા, 2 ચમચી તેલ વઘાર માટે, 1 કપ પાણી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હિંગ, 2 ચમચી દૂધ … Read more

ઉપયોગમાં આવે તેવી ૧૧+ કિચન ટીપ્સ

વટાણા બાફતી વખતે તેનો કલર જતો રહે છે આમ વટાણા બફાય જાય અને કલર યથાવત રહે એ માટે વટાણા બાફતી વખતે તેમાં થોડીક ખાંડ નાખવાથી વટાણાનો સ્વાદ અને લીલો રંગ યથાવત રહે છે.  આપણે છોલે બનાવી ત્યારે છોલે નો કલર લાલ થાય એ માટે ખુબ ચટણી નાખી પણ વધારે ચટણી નાખવાથી છોલે તીખા થઇ જાય … Read more

તમારા શહેરનું પ્રખ્યાત ફૂડ કયું છે? જરૂર કમેન્ટ કરજો

દરેક સિટીમાં પોતાની કૈક આગવી ઓળખ હોય છે અને એક ફૂડ ખુબ પ્રખ્યાત હોય છે જેમ કે રાજકોટના ગાઠીયા અને લીલી ચટણી, સુરતની સેવ ખમણી અને લોચો, જામનગરની કચોરી, અમદાવાદના બફાવડા આમ તમે પણ નીચે કમેન્ટ કરજો તમારા શહેરનું પ્રખ્યાત ફૂડ શું છે સુરતની પ્રખ્યાત સેવ ખમણી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ ચણાનો લોટ, ૨ … Read more

ઉપયોગમાં આવે તેવી ૧૫ રસોઈ ટીપ્સ

જો તમે ટામેટાનો સૂપ ઘરે બનાવતા હોય અને સૂપનો સ્વાદ સારો આવે અને કલર પણ સારો આવે માટે શું કરશો? સૂપ બનાવતી વખતે આ ટીપ્સ follow કરશો તો તમારો સૂપનો સ્વાદ ક્યારેય બગડશે નહિ તો જનો સૂપ બનાવવાની સાચી રીત ટામેટાંના સૂપમાં એક ચમચી , લીંબુનો રસ મિક્સ કરવાથી સૂપનો સ્વાદ વધુ ખુબ  સારો લાગશે. … Read more

આપણા રસોડામાં વપરાતા ઔસધના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણો

લવિંગ: લવિંગ – વેદનાહર અવારનવાર પાતળા ઝાડા થતાં હોય તેમને લવિંગ નાખીને ઉકાળીને ઠંડું કરેલું પાણી આપવું . મરડો , ઝાડા , ઉદરશૂળ , આંકડી , ચૂંક આવવી , આફરો આ તકલીફોમાં લવિંગ ઉત્તમ છે . લવિંગમાં પેટની આંકડી – સ્પાઝમ , દમ – શ્વાસનો હુમલો વગેરે મટાડવાનો ગુણ છે . એટલે જ આધુનિક વિજ્ઞાન … Read more

ઉપયોગમાં આવે તેવી ૧૪+ કિચન ટીપ્સ

ઘણી વખત એવું બને કે જમવામાં બરાબર ચાવીને ન ખાધું હોય કે પછી બીજા કોઈ કારણસર આપણને પેટમાં અચાનક દુખાવો થાય છે જયારે પણ તમને પેટમાં દુખે ત્યારે તમારે પરેશાન થવાની જરૂર નથી તમારા ઘરમાં આ પાવડરની ફાકી બનાવીને રાખો તમે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો આ પાવડર બનાવવા માટે સૌ પ્રથમ   દાડમની છાલને … Read more

અલગ અલગ સોસ બનાવવાની રીત

રેડ ચીલી સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી: 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચાં, 3/4 કપ લીંબુનો રસ, 2 ટીસ્પૂન જીરુ, ૨ ટી.સ્પૂન તેલ, 100 ગ્રામ તીખા લાલ મરચાં, ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર રેડ ચીલી સોસ (red chilli) બનાવવા માટેની રીત: રેડ ચીલી સોસ બનાવવા માટે સૌપ્રથમ કાશ્મીરી મરચાં લો અને મરચાને સારા પાણીથી ધોઈ નાખો પછી મરચાના ડીટીયા કાઢી દો અને ત્રણથી … Read more

આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત

જીરામાં જીવત ન પડે એ માટેના ઉપાય, અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે, હળદરને આખુ વર્ષ સાચવવા માટે, મગ કે ચોખામાં જીવાત ન પડે એ માટેના જીરામાં જીવાત ન પડે તે માટે જીરું શેકી ઠંડુ પડે એટલે હવાચુસ્ત બરણીમાં એક પારાની ટિકડીઓ સાથે ભરી દેવી. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકવી. ટીકડી … Read more

મગ દાળનો હલવો, સુખડી, ચોખાની ખીર બનાવવાની રીત 

મગ દાળનો હલવો બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ મગ ની મોગર દાળ, ૧.૫ કપ ઘી, ૧.૫ કપ ખાંડ, ૫૦૦ ગ્રામ દૂધ, ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ, ૧ ચપટી કેસર, ૧ ચમચી ઇલાયચી પાઉડર સૌપ્રથમ દાળને ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી મુકવી. દાળ પલડી જાય એટલે તેને મિક્સરમાં પીસી લેવી. હવે એક પેનમાં ઘી લઈ તેમાં પીસેલી દાળ … Read more

શું તમે પણ એક વખત બનાવેલી ચા ને ફરી વખત ગરમ કરીને પીવો છો તો જરૂર વાંચજો

દરેક ભારતીયો ચા ન પીવે ત્યાં સુધી આંખ ન ઉઘડે દરેક ની સવારની શરૂઆત ગરમા ગરમ ચા થી જ થતી હોય છે ચા એક પ્રકારનો નશો અપાવે છે મગજ શાંત કરે છે તેમજ કામમાં સ્ફ્રુતી લાવે છે. ઘણા બધા એવા લોકો હોય છે જે આખા દિવસમાં બે- ત્રણ વાર ચા પિતા હોય છે અને જો ચા ન મળે તો માથું દુધે છે. શું તમે પણ એક વખત બનાવેલી ચાને … Read more