આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ
દરેક ના ઘર માં ફૂલ ડિશ હોઈ કે પછી શાક રોટલી તો સાથે સાથે સાઈડ માં આવું કૈક ખાવા જોઈ છે. તો ઉનાળા માં ગુવાર શીંગ ને સરસ તડકા માં સુકવી ને પછી વરસાદ હોઈ કે શિયાળો હોઈ ખીચડી ,કઢી કે ફુલ ડિશ સાથે આ સુકવણી ખાસ તળી ને સાઈડે ખાવા માં રાખીએ છીએ.અને ખાવા … Read more