લસણનું સ્વાદિષ્ટ અથાણું
300 ગ્રામ કળીઓ વિનાનું પહાડી લસણ, 1 કપ સરકો, …1 ચમચી વાટેલી વરિયાળી, 1 ચમચી વાટેલી મેથી, 1 ચમચી વાટેલું જીરું, 1 ચમચી મરચું, 100 ગ્રામ ગોળ, 20 ગ્રામ વાટેલું આદુ, 50 ગ્રામ રાઈ, 10 ગ્રામ કિશમિશ, 250 ગ્રામ તેલ, 30 ગ્રામ તલ, 1 મોટો ચમચો હળદર, 1 મોટો ચમચો મરીનો પાઉડર, 1-1/2 ચમચી મીઠું. … Read more