દરેક મહિલાઓને સુપર કિંગ બનવા માટે 20+ રસોઈ ટીપ્સ
કોઈ પણ વાનગીમાં દહીં ઉમેરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જે પણ વાનગીમાં દહીં ઉમેરવાનું હોય તો તે વાનગી બરાબર ઉકળી ગયા પછી જ તેમાં દહીં નાખવું જોઈએ. જો તમે ફે દહીં નાખશો તો દહીં ફાટી જવાની શક્યતા રહે છે. માટે કોઇપણ વાનગી બરાબર ઉકળી જાય પછી જ તેમાં દહીં ઉમેરવું કોઈ પણ કઠોળને ફગાવતી વખતે … Read more