Home 2022 August

Monthly Archives: August 2022

સમોસા બનાવાના લોટમાં એક ટેબલ સ્પૂન સરકો નાખવાથી સમોસા ક્રિસ્પી બને છે તેમજ તેલ પણ ઓછું બળે છે. સમોસા માટેનો લોટ બાંધતી વખતે તેમાં એક અડધું લીબું નિચોવાથી સમોસા ક્રિસ્પી બને છે. ભટુરા બનાવાના મેંદાના લોટમાં સોડા વોટર નાખી લોટ બાંધવાથી ભટુરા મુલાયમ તેમજ સ્વાદિષ્ટ બને છે. કોફીની શીશીમાં ચોખાના દાણા નાખી દેવાથી કોફી જામી જતી નથી. લીલા મરચા સમારવાથી હાથમાં બળતરા થતી...
રસોડાના પ્લેટફોર્મને ચમકાવવા માટે મહિલાઓ અનેલ ઉપાયો કરે છે છતાં પણ મહિલાઓ પ્લેટફોર્મ સાફ નથી રાખી સકતા  વાસણ ધોવાના પાવડરથી કિચન સ્લેબ સાફ કરવાથી સ્લેબ ચમકવા લાગશે . જો રસોડાની ટાઈલ્સ ચીકણી અને ડાઘ થઈ ગયા ઓય તો  વાસણ ધોવાના પાવડરથી કિચન ની ટાઈલ્સ નો મેલ દુર થાય છે. અને રસોડાની ટાઈલ્સ ચમકવા લાગશે ચીકણા થયેલા વાસણ સાફ કરવા માટે...
આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે. ભારત દેશ વિવિધ વૈવિધતાથી ભરેલો દેશ છે કેમ કે આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે જેના વિષે આપણે જાણતા નથી હોતા અને તે પણ આપણી આસપાસ હોય છે. તેવી જ એક વનસ્પતિ વિષે તમને જણાવા જઈ રહ્યો છું તો પૂરેપૂરું વાંચજો. આ વનસ્પતિનું નામ છે #રસભરી , જે...
આજના જમાના ઘરમાં દરેક મહિલા તેમજ પુરુષોને કામ કરવું પડે છે જો તમે પણ જોબ કરો છો અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સાંભળો છો તો આ કિચન ટીપ્સ તમારા માટે છે જે તમારા રસોઈનું કામ સરળ બની જશે અને સાથે સાથે જોબ પર પણ સમય આપી શકશો દરેક વર્કીંન વુમન માટે ઘરમાં બ્રેડથી ચઢિયાતુ કશુ જ નથી તમે...
વરસાદ ચાલુ હોય એટલે ગરમા ગરમ ખાવાનું ખૂન મન થાય છે આપણે સૌ વરસાદ આવે એટલે ભજીયા તો બનાવીએ જ છીએ પર્નાતું આજે અમે તમારી સાથે મકાઈ એકદમ સરળ ટેસ્ટી રેસીપી લઈને આવિયા છીએ જે ખાવાની ખુબ મજા આવી જશે તો ચાલો જાણીએ આ ચટપટી વાનગીની રેસીપી મકાઇની ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી:  ૧ & ૧/૨ કપ અમેરિકન મકાઈ  ૧...
દરેક ગુજરાતીઓ ઠંડીની સિઝનમાં એકવાર તો ગરમાગરમ ખીચું ખાવું જ પડે જો તમે પણ બજારમાં મળતું ખીચું ખાવ છો તો હવે તમે આ રીતથી ઘરે ખીચું બનાવો અને મજા માણો. ઘણી મહિલાઓનો પ્રશ્ન હશે કે ઘરે ખીચું બનાવવામાં લોટના ગઠ્ઠા થઇ જાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ રીતથી ખીચું બનાવશો તો લોટના ગઠ્ઠા નહિ પડે પરંતુ...
આજે દરેકના ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી દરેક  વસ્તુઓ પર ખરાબ ડાઘા થઇ જતાં હોય છે. આ ડાઘા દૂર  કરવા લોકો હંમેશા ચિંતા કરે છે અને અનેક ઉપાયો અજમાવવામાં આવે છે બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે મહીલાઓએ એસિડનો ઉપયોગ ન કરવો જોઇએ તેના બદલે બ્લિચિંગનો  ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને એસીડથી દાઝવાનો ભય ઓછો રહે...
તમને પણ કફવાળી ઉધરસ થઇ  જાય છે તો ઘરે બનાવેલી સીરપ બનાવીને પીશો તો ગળું ખરાબ હોય , ઉધરસ આવતી હોય , શરદી થાય એટલે  કફની સમસ્યા સામાન્ય વાત છે કફની સાથે  સાથે તાવ આવે , થાક લાગે , માથામાં  દુખાવો થાય, અને આંખોમાં પણ થાક ભરેલો લાગે આવીસમસ્યા શરદીમાં  થાય છે આથી શરદીનો ઇલાજ કરવો  ખુબ જરૂરી બને ...
સવારે કરેલ નાસ્તો તમને આખા દિવસ દરમિયાન તમારા શરીરને એનર્જી આપે છે  નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે  સવારે કરેલ સરખો નાસ્તો  તમને દિવસભર વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તમારા પેટની ચરબી ઉતારવા માટે  ચિયા સીડ્સ અને ઓટ્સનું મિશ્રણ તમારા માટે સૌથી શ્રેષ્ઠ નાસ્તો માનવામાં છે ચિયા સીડ્સ અને ઓટ્સ 2 અત્યંત ફાયદાકારક ઘટકોનું મિશ્રણ...
રક્ષાબંધનનો તહેવાર આવે એટલે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને મો મીઠું કરાવે એટલે ભાઈ બહેનને ભેટ આપે છે બહેનો દર વખત કરતા અલગ મીઠાઈ લેવાનું પસંદ કરે છે આ વખતે તમેં બહારથી મીઠાઈ લેવાનું વિચારી રહ્યા છો તો બજારમાં મળતા હળવા જેવો જ હળવો એટલે કે લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી નોંધી લો. માંગરોળનો લીલા...