Monthly Archives: March 2021
આંખોની ફૂસી માંથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે. દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો. મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે. અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી...
High BP : કારણો : -નળીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટએ High BP નું મુખ્ય કારલ છે . લોહીની નળીની સ્થિતિસ્થાપકતા નાબુદ થવી અને લોહીની નળીઓ કડક થવી , જયારે લોહીનો માર્ગ સાંકડો થાય ત્યારે શરીરના અવયવોને લોહી પહોંચાડવા માટે દયનું દબાણ વધારવું પડે છે . લોહી વહેડાવવામાં લોહીની નળીની સ્થિતિસ્થાપકતા પણ અગત્યનો ભાગ ભજવે છે .
ઉપાયો : ( ૧ )...
સૂતા પહેલા ખાવ 2 લવિંગ અને પછી જુઓ ચમત્કાર ફાયદા 2 લવિંગ ગ્રહણ કરવાથી અનેક ફાયદા થાય છે આ ફાયદા બીમારી કંઈ છે તેના પર આધારિત છે.
આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા ઠીક કરવા
સુંદરતા...
મીઠાનું પાણી કોરોના વાયરસ સામે રક્ષણ આપવાની સાથે સાથે 1 અનેક નાની બીમારીઓમા છે અકસીર આજે જોઇએ આપણે મીઠાના પાણીથી કેવા કેવા ફાયદા થાય છે.શરદી , ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઇએ છીએ પણ આ પ્રયોગ કોરોના વાયરસથી પણ બચાવી શકે છે . એડિનબર્ગ યુવિર્સિટીના રિસર્ચરોએ એક અભ્યાસ પછી આ વાતની પુષ્ટિ કરી છે...
એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના માનવીને હેરાન કરી રહ્યો છે. સતત ઘરમાં જ રહીને હવે તો પ્રત્યેક વ્યક્તિ કંટાળી છે. પ્રત્યેક ઘરમાં એક વાત તો ચર્ચાતી જોવા અચૂક મળે છે. ક્યાં સુધી … હજી ક્યાં સુધી ઘરમાં રહેવાનું ! સાવચેતીના પગલાં ભરીને કોરોનાના પ્રકોપથી બચવાનું. માન્યું કે વેક્સિન આવી ગઈ છે. તેમ છતાં પ્રાથમિક કાળજી લેવી જરૂરી છે....
ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા ક્રિસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે , જે આજે ૬ ક્ષિણ ભારતથી આખી દુનિયામાં - સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે . નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન , કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય . સામાન્ય રીતે હોટલમાં આ...
કેટલીક હેલ્થ ટિપ્સ વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.અપચો અજીર્ણ થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું. કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે...
કાચી કેરી ખાવાના ફાયદાઃ અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . ઉનાળામાં આપણને તાપ જેટલો આકરો લાગે તેટલી જ કેરીઓ ખાવી ગમે છે . તે પછી કાચી હોય કે પાકી કેરી ખાવાની મઝા જ કંઇક અદભૂત છે . પાકી કેરીની સાથે કાચી કેરી પણ , સ્વાથ્ય માટે વરદાન સ્વરૂપ...
શું તમે જાણો છો કે પેઈનકિલર કઈ રીતે દુઃખાવો દુર કરે છે ? સૌથી પહેલા આપણે એ જાણીએ કે દુઃખાવો એટલે શું દુઃખાવો એ નાની મોટી ઇજા ના કારણે ઉદભવતું લક્ષણ છે . આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજીએ , જયારે આપણને ઘૂંટણ માં દુઃખાવો થાય છે ત્યારે આપણા શરીર માં ( Nerve ) નાં છેડા ના...
ગળો - જેના સેવનથી અમૃતત્વ , અમરત્વ , રોગરહિતપણું પ્રાપ્ત થાય છે તેવી અમૃતા . લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો , રેસીપી , અમૃત સમાન છે . ગળો સ્વાદમાં તીખી , કડવી છે , પચવામાં મીઠી છે , બધી જ ધાતુઓ વધારનાર છે , ગુણમાં ગરમ છે , હલકી છે , ભૂખ લગાડનાર , બળ આપનાર , રેસીપી, ત્રણેય...