Monthly Archives: August 2021
તહેવારના દિવસોમાં તમે બહારગામ જતા હોય અને ઘર બંધ રહેવાનું હોય એટલે વધુ દિવસો સુધી રેફ્રિજરેટર પણ બંધ રાખવાનું હોય અને આપણે આવીને ફ્રીજ ખોલી એટલે તેમાં વાસ આવે છે પરંતુ તમારું ફ્રીઝ લાંબા સમય સુધી બંધ રાખવું હોય અને વાસ ના આવે એ માટે તેને બરાબર કોરું કરી તેમાં દરેક દરેક અખબારના કાગળ બિછાવી થોડો થોડો બૉરીક પાઉડર...
મૂત્રમાર્ગથી પથરી કાઢવા મુસળીનો ઉપયોગ, હાર્ટ એટેક અને વધતા કોલેસ્ટ્રોલને અટકાવવા ખસખસનો ઉપયોગ
admin - 0
મુસળીના ભરપુર ફાયદા મૂત્રમાર્ગની પથરીમાં મુસળી ઉત્તમ પરિણામ આપે છે. પથરીની તકલીફવાળાએ મૂસળી અને ગોખરું સરખા ભાગે લેવા અને તેનું ચૂર્ણ બનાવી રાખવું સવાર - સાંજ બનાવેલ આ ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દૂધ સાથે અથવા પાણી સાથે લેવું થોડાક જ દિવસમાં પથરી તૂટીને બહાર નીકળી જશે. તેમજ મૂસળી એ વાયુનો નાશ કરનાર પણ માનવામાં આવે...
વરાળીયુ શાકની ચટણી બનાવવા માટે: ફોદીનો ૫૦, આદુ ૫૦, કોથમરી-૨૦૦ ગ્રામ, લીલી હળદર અને આંબા હળદર ૫૦, ૩ લીબુંનો રસ, લીલું લસણ ૫૦, સૂકું લસણ ૨૫, ગોળ ૧૦૦, શીગદાણા ૧૦૦, લીલા મરચાં ૧૦૦, લાલ(સૂકા નહી,લીલા) મરચાં ૧૦૦,
આ બધી સામગ્રીને ભેગી કરવી અને ખાંડણીમાં નાખી વાટીને ચટણી બનાવવી. આ ચટણી મિક્સરમાં પણ બનાવી શકો છો. ખાંળણીમાં વાટીને બનાવેલી ચટણીનો સ્વાદ...
કાપેલા સફરજન થોડીકવાર રાખવાથી કાળા પડી જતા હોય છે પરંતુ કાપેલા સફરજન કાળા ન પડે એ માટે કાપેલા સફરજનમાં લીંબુના થોડા ટીંપા નાખવાથી કાપેલા સફરજનના ઉપરનો ભાગ કાળો નહી થાય અને તાજું રહેશે. બીજી ટીપ્સ છે કરમાય ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે કોથમીરની જુડી કરમાઈ ગઈ હોય તો કોથમીરની દાંડી તરફથી હુંફાળું ગરમ પાણી કરી તેમાં...
લિવરને હેલ્દી રાખવા માટે ઉપયોગી છે ટિપ્સ ૧. રાતે સૂતાં પહેલા દૂધમાં હળદર નાખીને પીવું , કારણકે હળદર ઇમ્યુનિટી બૂસ્ટર હોય છે અને આ હેપેટાઇટિસ બી તેમજ સી ને કારણે થતાં વાયરસને વધતાં અટકાવે છે . આ સિવાય ડાયાબિટીસ , ફેટી લિવર , ઇસ્યુલિન અને મોટાપા જેવી બીમારીઓથી તમારી મદદ કરી છે . ૨. એક ગ્લાસ પાણીમાં...
ચુરમાના લાડવા બનાવવા માટેની સામગ્રી: ૨ વાટકા ઘઉં નો જાડો લોટ, ૧+૧/૨ વાટકો ગોળ, તળવા માટે, ઘી, ૧/૨ વાટકો દૂધ
ચુરમાના લાડવા બનાવવા માટેની રેસીપી: ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી દુધ થી કઠણ લોટ બાંધવો, મુઠીયા વાલી ઘી માં મધ્યમ ગૅસ પર તળી લેવા, ઠંડા પડે એટલે વાટી લેવા, ઘી માં ગોળ નાખી પાઇ કરવી અને વાટેલા ચુરમા માં નાખવા,...
આજના આ જમાનામાં વજન ઉતારવો એક ફેશન બની ગઈ છે વજન ઉતારવો એક ખુબ મોટી સમસ્યા બની થઇ ગઈ છે . વજન વધવાનું મૂક્ય કારણ છે આરામદાયક જીવન, બજારના ફાસ્ટફૂડ ખાવા, ખોટી આદત અને શારીરિક શ્રમ ઓછોના કારણે લગભગ બધી ઉમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે . આજ કાલ દરેક લોકો વજન ઓછું કરવા...
ટોપરા પાક બનાવવા માટે જરૂરી સામગ્રી: 150 ગ્રામ ખાંડ એટલે, 200 ગ્રામ સુકા ટોપરાનું છીણ, 200 ગ્રામ મોળો માવો, 50 ml પાણી, 1/4 ચમચી ઇલાયચી પાઉડર, 1 ચમચી ઘી, ચાંદી નો વરખ, થોડું કેસર, થોડો પીળો ફૂડ કલર,
કોપરા પાક બનાવવા માટેની રીત : સૌ પ્રથમ એક કઢાઈમાં ખાંડ અને પાણી લઈ ગરમ કરવા મૂકો એને મીડીયમ ગેસની આંચ પર ઉકાળો,...
લસણિયા બટાકાના ભજિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી : નાના બટાકા -8 નંગ, ચણાનો લોટ એક કપ, હળદર 1/૨ ચમચી, હિંગ - પા ચમચી, ઈનો પા ચમચી, લીંબુ એક નંગ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, તેમજ લસણની ચટણી અડધી વાટકી.......
લસણિયા બટાનાકાના ભજિયાં બનાવવા માટેની રીત : સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી લેવી. ત્યારબાદ બટાકાની વચ્ચેથી એક કાપો કરવો અને...
કેમ છો મિત્રો અત્યાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અનેક તહેવારો આવશે અને હવે નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે આ રક્ષાબંધનના તહેવારમાં બજારના પેંડા લેવા કરતા ઘરેજ પેંડા બનાવજો તમારો ભાઈ ખુબ ખુશ થઇ જશે
માવા બદામના પેંડા બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી: 300 gm મોરો માવો, 200 ગ્રામ ખાંડ, 1 ટે સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન એલચી પાવડર, બદામ જરૂર મુજબ, 2 ટી સ્પૂન ધી
બદામના પેંડા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી: સૌ પથમ માવો લેવો અને માવા ને ખમણીની મદદથી ખમણી...