અજમાવી જુઓ આ ઘરગથ્થુ ટીપ્સ અને સૌંદર્ય ટીપ્સ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો

મચ્છરના ત્રાસથી બચવા માટે ઘરે આ પ્રયોગ કરો મચ્છર ભાગી જશે અને તમારા સ્વાસ્થ્ય ને પણ નુકશાન નહિ થાય મચ્છરના ત્રાસથી બચવા ‘ગુડનાઈટ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહીં. બે-ત્રણ લસણની કળી લઈ ગુડનાઈટ મશીનમાં મૂકી દો. અસરકારક પરિણામ આવશે. ચાંદીના આભૂષણો વધારે સમય પડી રહવાથી કળા પડી જાય છે અને … Read more

પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો

પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરે ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો જો તમે સુંદર દેખાવવા માટે લગન તહેવારમાં પાર્લર જવાનો પ્લાન કરી રહ્યા છો તો થોભી જાઓ. તમારી રસોઈની કેટલીક વસ્તુઓથી જ તમે ખાસ લૂક મેળવી શકો છો તો જાણો કયા દેશી અને ઘરેલૂ નુસખા કરશે કમાલ. ટામેટાની પેસ્ટ ઃ ટામેટાની પેસ્ટને ચહેરા પર નિખાર … Read more

હું 23 વરસની યુવતી છું હું ઘરે ફેસિયલ કરવા માંગું છું

દરેક મહિલાઓ નાના મોટા પ્રસંગ માં પાર્લરમાં ફેસિયલ કરાવવાનું પસંદ કરતી હોય છે જો તમે ઘરે પાર્લર જેવું ફેસિયલ કરવા માંગતા હોય તો આ આર્ટીકલ જરૂર વાંચજો હું 23 વરસની યુવતી છું મને ઘરગથ્થુ ફેસિયલ કરવું છે. તો તેની યોગ્ય રીત જણાવશો. હું ૧૯ વરસની યુવતી છું. મારા ચહેરાની ત્વચા ‘ટી ઝોન’ છે. મને એવો … Read more

બટરનો ઉપયોગ તમે ફક્ત રસોઈ માટે જ કરતાં હશો પરંતુ બટરમાંથી બનાવેલ ફેસપેક તમારો ચહેરો ચમકાવી દેશે

બટર ઉપયોગ ફેસપેક બનાવવા માટે પણ થાય છે બટરનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં,પરંતુ  સોંદર્યપ્રસાધન તરીકે પણ કરવામાં આવવી રહ્યો છે. બટર ભેળવેલ ફેસપેક લગાડવાથી ત્વચા મુલાયમ અને ચળકતી બની જાય  છે. બટરઅને ગુલાબજળ: એક ચમચો બટરમાં એક ચમચો ગુલાબજળ ભેળવીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરાપર લગાડી  સુકાઇ જાય પછી, હળવા હાથે ચહેરાને એક જ … Read more

ચોમાસામાં કપડા ઘોયા પછી પણ કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ ટીપ્સ

ચોમાસાની ઋતુ શરુ થાય એટલે  મોટેભાગે ભેજને કારણે કપડામાંથી વાસ આવવા લાગે  છે. ઘણી વાર તો કપડા પર સફેદ દાગ પણ પડી જાય છે જે  ખરાબ લાગે છે. આવામાં વાસ આવતા કપડાને પહેરવાની ઈચ્છા થતી નથી પરંતુ આજે  કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે અમે તમને કેટલીક ટીપ્સ બતાવશું જેનાથી ભીના કપડામાં વાસ નહિ આવે … Read more

ચોમાસામાં વાળની તકેદારી રાખવા માટેની ટીપ્સ

ચોમાસાની શરૂઆત થાય એટલે વાળની ખુબ તકેદારી રાખવી પડે છે વારંવાર વાળ વરસાદના પલળવાથી વાળમાં દુગંધ આવે છે તો વાળમાંથી વાસ ન આવે એ માટે શું કરવું જોઈએ અને તમારે ચોમાસામાં તમારા વાળને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે માટેની ટીપ્સ જોશું કોને વાળ સુંદર ન ગમે દરેક મહિલાને તેમજ પુરુષોને વાળ શીલકી અને … Read more

હું ૧૮ વરસનો યુવક છું મારા વાળ ઓચિંતા ખરવાનું શરુ થયું છે શું કરવું યોગ્ય સલાહ વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં મારી ત્વચા ખુબ ચીકણી થઇ જાય છે. મહેરબાની કરી મારી સમસ્યાનાં નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.  એક યુકનો પ્રશ્ન છે કે હું ૧૮ વરસનો યુવક છું. મારા વાળ ઓચિંતા ખરવા લાગ્યા છે. કપાળના આગળના ભાગ પર તો ટાલ જેવું થવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી હું ચિંતિત છું. મારા વાળમાં બિલકુલ ખોડો નથી. મારી … Read more

ઉનાળામાં પરસેવાની દુર્ગંધ એક મીનીટમાં દૂર કરવા અપનાવો આ ૪ દેશી ઉપચાર

ઉનાળો શરુ થાય એટલે લોકો ગરમીથી કંટાળી તજાય છે લોકો ગરમી સહન નથી કરી શકતા અને આ ગરમીમાં કેટલાક લોકોને ખુબ પરસેવો નીકળે છે અને આ પરસેવાના લીધે ખુબ દુર્ગંધ આવે છે આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે શું કરવી જોઈએ એ તમારા માટે દેશી ઉપચાર લઈને આવિયા છીએ ગરમીમાં   પરસેવાની  દુર્ગંધ  સૌથી  વધુ લોકોને  … Read more

તમારા પગને મુલાયમ અને સુંદર બનાવવા ઘરે કરો આ મફતમાં ઉપચાર કોઈ મોંઘી ક્રીમ વગર

દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર દેખાય એ માટે ઉપાય કર્યા છે તો આજે જાણી લો સુંદર ચહેરા સાથે પગ સુંદર કરવા માટે ઘરગથ્થું ઉપચાર આમ ચહેરાની સાથે પગની કાળજી લેવી પણ આવશ્યક બને છે. પગને સુંદર … Read more

હું ૩૨ વરસની મહિલા છું અને એક બાળકીની માતા છું. પહેલાં તો મારી ત્વચા એકદમ સ્વચ્છ હતી પરંતું બાળકીના જન્મ બાદ ત્વચા પર કાળા ડાઘ થઇ ગયા છે. યોગ્ય સલાહ આપવા વિનતી

મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો. હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો.  અઠવાડિયે એક વખત હુંફાળા તેલથી … Read more