સોય બુઠ્ઠી થઈ જાય એટલે આટલું કરો સોયા બુઠ્ઠી થઈ જાય એટલે કપડાંમાં બટન ટાંકવા કે કપડામાં ઝિલાય કરવામાં કંટાળો આવે છે આમ સોય બુઠ્ઠી થઈ ગઈ હોય તો તેને થોડીવાર સેન્ડ પેપર પર ઘસવાથી તે ફરી વાપરવા લાયક થઈ જશે. healthtips | flower
સાબુ અને મીણબત્તી એક એવું વસ્તુ છે કે ઝડપથી પુરી થય જાય છે અને બીજી વખત ઉપયોગમાં લઈ શકાતી નથી સાબુ અને મીણબત્તીને વાપરતાં અગાઉ એટલે ઉપયોગ કરતા પહેલા થોડા કલાકો સુધી ફ્રીઝરમાં મૂકી રાખશો તો તે લાંબા સમય સુધી ચાલશે.
જો બગીચામાં છોડની આજુબાજુ અથવાતો ઘાસ પર કીડીઓ થતી હોય તો ત્યાં થોડી હળદર છાંટી દેવાથી કીડીઓ ભાગી જશે. આથી બાળકો બગીચામાં છૂટથી રમી શકશે
ગાલીચાની નીચે થોડાં તમાકુનાં પાન મૂકી રાખવામાં આવે તો જીવજંતુ આવશે નહીં. અથવાતો ઘરમાં કોઈ પણ જગ્યા એ જીવજંતુ થતા હોય તો તમાકુનો ઉપયોગ કરી શકો છો
ગુલાબના છોડમાં કે કોઈ ઓન ફૂલના છોડમાં રાસાયનકી ખાતરને બદલે આ વસ્તુ નાખો બમણા ફૂલ આવશે તમારા બગીચામાં છોડવાઓમાં વધુ પડતું રાસાયણિક ખાતર નાખવાને બદલે લીમડાંના પાન નાંખશો તો છોડવા તંદુરસ્ત રહેશે અને ફળ-ફૂલ પણ સારાં આવશે.
ભીંડાને લાંબા સમય સુધી તાજાં રાખવા હોય તો તેના પર થોડું રાયડાનું તેલ ચોપડી દો. ભીંડો લાંબા સમય સુધી તાજા રહેશે
દાળને જલદી ચઢાવવા માટે તેને બાફતી વખતે તેમાં બે ટીપાં રાયડાંનું તેલ નાંખી દેશો તો તે ઝડપથી ચડી જશે અને ઈંધણની પણ બચત થશે.
એલ્યુમિનિયમની કીટલી જો વપરાશમાં ન આવતી હોય તો, એમાં ખાંડ મૂકી રાખો. તેનાથી એની પોલિશ ઝાંખી નહીં પડે.
શિયાળામાં રાત્રે પથારીમાં જતાં પહેલાં કોપરેલમાં, દવાઓમાં, ઉપયોગમાં લેવાતાં મીણને પીગળાવીને હાથ પર ઘસીને પગ પર હળવા હાથે માલિશ કરો. આવું કરવાથી તમારા પગ સુંદર અને આકર્ષક બની જશે.
બહારના તડકે થી આવીને તરત પાણી પીવો છો તો પાણી પીવાનું ટાળો આ બીમારી થશે બહારથી ગરમીમાં ઘરમાં આવીને તરત પાણી ન પીઓ. થોડીવાર બેસો અને તમારા શરીરને ઠંડું પડવા દો. જો તુરત પાણી પીશો તો પેટમાં અલ્સર થશે.
પ્લેટ ફોર્મ પર થતી કિડી ને દૂર કરવા માટે તમારા રસોડાના પ્લેટફોર્મ પર કીડી આવતી અટકાવવા માટે રસોડા પર મીઠાના પાણીમાં બોળેલા ટુવાલથી પોતુ મારી દો.
ચાના કપ રકાબી ઉપર પડેલા ડાઘ દૂર કરવા માટે તેને મીઠું અને પાણીથી ઘસીને સાફ કરો.
સોય બુઠ્ઠી થઈ જાય એટલે આટલું કરો | સાબુ અને મીણબત્તી એક એવું વસ્તુ છે કે ઝડપથી પુરી થય જાય છે લાંબો સમય ચલાવવા માટે | બગીચાના ઘાસમાં કીડીના ત્રાસથી બચવા નાખી દો ઘરમાં રહેલ આ વસ્તુ | ગુલાબના છોડમાં નાખી દો આ એક વસ્તુ બમણા ફૂલ આવશે | બહારના તડકે થી આવીને તરત પાણી પીવો છો તો વાંચો આ બીમારી થશે
આ પણ વાંચો
- દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ
- દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ
- ઉનાળામાં નવું એસી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એસીનું બીલ ઓછું આવે એ માટે શું કરવું જોઈએ