તડકે તપેલ પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવો છો તો આ લેખ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

પ્લાસ્ટિક ની પાણી ભરેલ બોટલ થી થતું નુકશાન: પ્લાસ્ટિક ની પાણી ભરેલ બોટલ થી થતું નુકશાન વિષે જાની જશો તો ક્યારેય પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહિ પીવો આજ કાલ ફેન્સી જમાનામાં લગ્ન પ્રસંગની સીઝન માં પાણી ની નાની બોટલો મૂકવામાં આવી રહી છે અને એ પાણી તડકે ગરમ થયું હોય છે ?

આ પણ વાંચો : ઓછું પાણી પીવાથી થાય છે ભયંકર બીમારીઓ વાંચવા અહી ક્લિક કરો

આના ફૂલ પાણીમાં પલાળીને નરણે કોઠે પીવો 450 થી 500 ડાયાબીટીસ કંટ્રોલમાં આવશે આ વાંચવા અહી ક્લિક કરો

રોજસવારે વાસી મોઢે આ રીતે પાણી પીવાનું શરુ કરી દો તમારું વજન ફટાફટ ઉતરશે

પ્લાસ્ટિક ની બોટલ માં જો તમે પાણી ભરેલ રાખ્યું છે અને એ બોટલ કાર ની અંદર અથવા તડકા માં રહી છે તો મહેરબાની કરી ને એ પાણી પીશો નહિ. ખાસ કરી ને મહિલાઓ એ તો એ પાણી પીવું જ નહીં

કારણકે પ્લાસ્ટિક ની બોટલ માં રહેલ પાણી ગરમ થતા કેમિકલ રિએક્શન આવે છે અને dioxin નામનું ઝેર ભળે છે જે મહિલાઓ માટે ના બ્રેસ્ટકેન્સર ના કેસ માટે સૌથી વધુ આ ઝેર જ જવાબદાર હોય છે.

માટે કાર માં પણ શક્ય હોય તો ગ્લાસ બોટલ અથવા સ્ટેઇનલેસ સ્ટીલ ની બોટલ જ રાખવી. અને માઇક્રોવેવ માં પણ પ્લાસ્ટિક કન્ટેનર નહિ રાખવાનું પ્લાસ્ટિક ની બોટલ ફ્રીઝર માં પણ નહીં પ્લાસ્ટિક માં લપેટી ને ખોરાક માઇક્રોવેવ માં પણ નહીં આ માહિતી Walter Reed Army Medical Cente. અમેરિકા એ જાહેર કરી હતી.

ખાસ કરીને આપણે જ્યારે પ્લાસ્ટિક ના કન્ટેનર માં ફેટ વાળો ખોરાક રાંધીએ છીએ ત્યારે ફેટ, હિટ અને પ્લાસ્ટિક ભેગા થવાથી dioxin છૂટું પડતું હોય છે.

આપણે જ્યારે કશે ફરવા જઈએ ત્યારે પણ પ્લાસ્ટિક ના કન્ટેનર માં ગરમ ફૂડ , સૂપ કે જેમાં ઓઇલ અથવા ઘી હોય તે લઈ જવું જોઈએ નહીં. એના બદલે આપણે સ્ટીલ, કાચ ,ના વાસણો વાપરવા જોઈએ.

નોંધ :- સ્ત્રીઓ ને કોઈપણ પ્રકાર ના વ્યસન ન હોવા છતાં બ્રેસ્ટ કેન્સર થવાના કારણો માં સૌથી મોટું કારણ આ એક છે

વિશેષ નોંધ :- ફેકટરી માંથી પાણી ભરેલા બોટલ નાં ટ્રક માં ભરેલી બોટલો તડકે તપી ને આવતી હોય છે માટે ધ્યાન રાખજો.

ડો.સુરેશ સાવજ (સુરત)

4 thoughts on “તડકે તપેલ પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવો છો તો આ લેખ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો”

Leave a Comment